વેઈટ વધુ હોય તો યુવતીઓ એ આ પ્રકારના કપડાની કરવી જોઈએ પસંદગીઃ મળશે શાનદાર લૂક
વધુ જવન વાળી છે સ્ત્રીઓ માટે બેસ્ટ ઓપ્શન છે આ કપડા પ્રેગનેટ મહિલાઓ માટે આરામ દાયક કપડા એટલે કફ્તાન ફેશન વર્લ્ડમાં આજકાલ મહિલાઓ માટે અવનવા પરિધાન જોવા મળે છે, અવનવી ડિઝાઈન અવનવું મટરિયલ્સથી લઈને અવનવી સ્ટાઈલ હવે માર્કેટમાં અવેલિબલ હોય છે, પરંતુ દરેક મહિલાઓ જો પોતાના બોડીશેપ પ્રમાણ કપડાની પસંદગી કરે તો તે દેખાવમાં […]