વર્લ્ડ હેરિટેજ વીકઃ AMC દ્વારા અત્યાર સુધીમાં 5500 થી વધુ હેરિટેજ વૉકનું આયોજન કરાયું
વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરનાં હેરિટેજનું બ્રાન્ડિંગ થશે યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો અમદાવાદઃ 20 નવેમ્બર, 2025, World Heritage Week વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી શરૂ થઇ છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા […]


