1. Home
  2. Tag "World Malaria Day"

વિશ્વ મેલેરિયા દિવસઃ અમદાવાદમાં મેલેરિયાના 1 વર્ષમાં 1281 કેસ નોંધાયાં

અમદાવાદઃ દર વર્ષે તા. 25 એપ્રિલ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવાય છે આ વર્ષની થીમ ‘Time to deliver zero malaria: invest, innovate, implement” નિયત થઈ છે. મેલેરિયા સહિત ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા એ મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગો છે. ચોમાસામાં મચ્છરોની ઉત્પત્તિની શક્યતાઓ વધતા આ રોગોના ઉપદ્રવની શક્યતા વધે છે. અમદાવાદ શહેરમાં એક વર્ષમાં મેલેરિયાના 1281 […]

વિશ્વ મેલેરિયા દિવસનો ઈતિહાસ,થીમ,લક્ષણો અને નિવારણ વિશે જાણો

મેલેરિયાનો પહેલો કેસ ચીનમાં જોવા મળ્યો આ રીતે થઇ આ દિવસની શરૂઆત જાણો આ વખતની થીમ વિશ્વ મેલેરિયા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.આ વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ 25મી એપ્રિલે એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે.આજે ઘણા દેશો આ ખતરનાક રોગ સામે લડી રહ્યા છે.મેલેરિયા દર વર્ષે લાખો લોકોને ગળી જાય છે. મેલેરિયા એક […]

વિશ્વ મેલેરિયા દિવસ-25 એપ્રિલ

(મિતેષભાઈ સોલંકી) દર વર્ષે WHO દ્વારા 25-એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજ્વવામાં આવે છે. આ વર્ષની વિશ્વ મેલરિયા દિવસ ઉજવણીની થીમ “Reaching the Zero Malaria Target” છે. WHO કુલ અગિયાર કાયદેસર વૈશ્વિક જાહેર આરોગ્ય સંબંધિત અભિયાન ચલાવે છે તેમાંથી એક અભિયાન એટ્લે વિશ્વ મેલેરિયા દિવસ. વર્ષો પહેલા વિશ્વ મેલેરિયા દિવસને આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code