1. Home
  2. Tag "YAMI GAUTAM"

પાકિસ્તાની યુવતીઓનો “ધુરંધર” ડાન્સ, જુઓ વીડિયો

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: ભારત સહિત દુનિયાભરમાં બોલીવુડની ફિલ્મ ધુરંધરની લોકો પ્રશંસા કરી રહ્યાં છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 1200 કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મની સ્ટોરી ભારત અને પાકિસ્તાનની આસપાસ ફરતી હોવાથી આ ફિલ્મ ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતા એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં વીપીએનની મદદથી 20 લાખથી […]

અક્ષય કુમાર,પંકજ ત્રિપાઠી,યામી ગૌતમની ફિલ્મ OMG 2 નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ :2023ની વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, યામી ગૌતમની ફિલ્મ OMG 2 ની પહેલી ઝલક સામે આવી છે. આમાં અક્ષય ભગવાન શિવના રોલમાં જોવા મળશે. જ્યારથી ફર્સ્ટ લુક સામે આવ્યો છે ત્યારથી ચાહકો આ પ્રોજેક્ટ માટે ઉત્સાહિત બેઠા હતા. ટીઝરને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો […]

‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આવ્યો સામે,વકીલની ભૂમિકામાં દેખાઈ અભિનેત્રી

‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આઉટ ફિલ્મમાં અભિનેત્રી વકીલની ભૂમિકા ભજવશે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે ‘OMG 2’  મુંબઈ : અક્ષય કુમાર અને યામી ગૌતમની આગામી ફિલ્મ ‘OMG 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર 4 જુલાઈ 2023ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષયનો લુક જોઈને બધા લોકો હેરાન-પરેશાન થઇ ગયા […]

એક્ટ્રેસ યામી ગૌતમની ફિલ્મ  ‘લોસ્ટ’ સિનેમાઘરને બગલે હવે સીધી ઓટીટી પર થશે રિલીઝ

યામી ગૌતમની ફિલ્મ લોસ્ટ ઓટીટી પર થશે રિલીઝ કોરોના બાદ ઓટીટીનો વધતો ક્રેઝ મુંબઈઃ- દેશભરમાં કોરોના મહામારી બાદ ફિલ્મ જગતની ફિલ્મો સિનેમાના પરદે કરતા વધુ ઓટીટી પર આવી રહી છે,ઓટીટીનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે એમ કહીએ તો ખોટૂ નથી ત્યારે હવે અભિનેત્રી યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ પણ ઓટીટી પર રિલીઝ થવાની માહિતી મળી રહી […]

અભિષેક બચ્ચનની ફિલ્મ દસવી આ દિવસે OTT પર થશે રિલીઝ

અભિષેક બચ્ચનની ફિલ્મ દસવી થશે રિલીઝ ફિલ્મ 7મી એપ્રિલ 2022ના રોજ થશે રિલીઝ OTTના Jio સિનેમા અને Netflix પર રિલીઝ થશે મુંબઈ:અભિષેક બચ્ચન અને યામી ગૌતમની આગામી ફિલ્મ ‘દસવી’ ઘણી ચર્ચામાં છે.પહેલા આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાના સમાચાર હતા. ત્યારે હવે માહિતી મળી રહી છે કે,નિર્માતાઓએ આ ફિલ્મને થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ કરવાનું […]

એક્ટ્રેસ યામી ગૌતમનો આજે જન્મદિવસ,’વિકી ડોનર’થી બોલિવૂડમાં મારી હતી એન્ટ્રી

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમનો જન્મદિવસ ફેર એન્ડ લવલીની એડથી મળી ઓળખ  ‘વિકી ડોનર’થી બોલિવૂડમાં મારી એન્ટ્રી મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમનો આજે  જન્મદિવસ છે.તેનો  જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો અને તેનું બાળપણ ચંદીગઢમાં વિત્યું હતું. તેના પિતા મુકેશ ગૌતમ છે, જે પંજાબી ફિલ્મ નિર્દેશક છે. તેની સુરીલી ગૌતમ નામની એક બહેન પણ છે અને […]

એક્ટ્રેસ યામી ગૌતમ પીડાઈ રહી છે સ્કિનની બિમારીથી કે જેનો કોઈ નથી ઈલાજ , સોશિયલ મીડિયા પર દર્દ છલકાવ્યું

યામી ગૌતમે સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ જાહેર કર્યું સ્કિનની લાઈલાજ બિમારીને લઈને દર્દ છલકાવ્યું   મુંબઈઃ- બોલિવૂડના સિતારાઓ ઘણી વકત પોતાની પર્સનલ લાઈને લઈને હતાશ હોઈ છે, ઘણા પોતાની અંગત જીવનને લઈને તો કેટલાક લોકો પોતાની બિમારીને લઈને , ત્યારે હવે તાજેતરમાં જ જાણીતી અભિનેત્રી યામી ગૌતમે પણ પોતાની સ્કિનની બિમારીને લઈને સોશિયલ મિડીયા […]

એક્ટ્રેસ યામી ગૌતમે ઈન્સ્ટાગ્રામ પર તેની અપકમિંગ ફિલ્મ ‘લોસ્ટ’ની ઘોષણા કરી -ક્રાઈમ રિપોર્ટરના રોલમાં જોવા મળશે

યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ લોસ્ટ એક્ટ્રેસ કરશે ક્રાઈમ રિપોર્ટરનો રોલ   મુંબઈઃ-  બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે, ત્યાર બાદ હવે તે પોતાના કામ તરફ આગળ વધતી જોવા મળી રહી છે,યામીએ પોતાની અપકમિંગ ફિલ્મ લોસ્ટની જાહેરાત કરી છે,આ ફિલ્મનું નિર્દેશન ‘પિંક’ ફિલ્મ ફેમ અનિરુદ્ધ રોય ચૌધરી દ્વારા કરવામાં આવશે. જો […]

ફિલ્મ ભૂત પોલીસ આ દિવસે ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે

ફિલ્મ ભૂત પોલીસની રિલીઝ તારીખ જાહેર 17 સપ્ટેમ્બરે ડિઝની + હોટસ્ટાર પર થશે રિલીઝ સેફ-અર્જુન- યામી- જેક્લીન મુખ્ય ભૂમિકામાં મુંબઈ : ભૂત પોલીસના ચાર મુખ્ય અભિનેતાઓના ફર્સ્ટ લુક પોસ્ટરો સામે આવ્યા બાદ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી દીધી છે. સૈફ અલી ખાન, યામી ગૌતમ, જેક્લીન ફર્નાન્ડીઝ અને અર્જુન કપૂર અભિનીત ફિલ્મ 17 સપ્ટેમ્બરે ડિઝની […]

યામી ગૌતમે મમ્મીની જ જૂની સિલ્કની સાડી પહેરીને કર્યા લગ્ન, મેકઅપ પણ જાતે જ કર્યો

એકટ્રેસ યામી ગૌતમે પોતાના મેરેજમાં પોતાના મમ્મીની 33 વર્ષ જૂની સિલ્કીની સાડી પહેરી યામી ગૌતમનો વેડિંગ લૂક ખૂબ જ સિમ્પલ હતો બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે કર્યા લગ્ન મુંબઇ: બોલિવૂડ એકટ્રેસ યામી ગૌતમે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કરી લીધા છે. નજીકના પરિવારજનોની હાજરીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code