1. Home
  2. Tag "Yo yo honey singh"

સિંગર યો યો હનિ  સિંહે પત્નીના આરોપ બાદ પહેલી વખત પોતાનું મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને પત્નીના આરોપને નકાર્યા

સિંગર હની સિંહ પર પત્નીએ લગાવ્યા હતા આરોપ હની સિંહ એ ચુપ્પી તોડી કહ્યું, પત્નીના આટલા વર્ષના સંબંદો બાદ આરોપથી દુખી છું   મુંબઈઃસિંગર અને રેપર યો યો હની સિંહ છેલ્લા કેટલાક સમયથી તેની પત્ની શાલિની તલવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે ચર્ચામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, હની સિંહે પ્રથમ વખત સોશિયલ મીડિયા પર […]

યો યો હની સિંહની પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો: કોર્ટમાં અરજી દાખલ કરી

હની સિંહ મોટી મુશ્કેલીમાં મુકાયો હની સિંહની પત્નીએ ઘરેલું હિંસાઓ લાગાવ્યો આરોપ કોર્ટમાં અરજી કરી દાખલ મુંબઈ :સિંગર યો યો હની સિંહ પર તેની પત્ની શાલિની એ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. હની સિંહની પત્નીએ કહ્યું હતું કે, સિંગર કરિયરમાં આગળ વધતા અને પૈસા મળતા તે તેની સાથે ઘણું જ ખરાબ વર્તન કરતો હતો. શાલિનીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code