1. Home
  2. Tag "Zaverchand Meghani"

આજે ઝવેરચંદ માઘાણીની જન્મજ્યંતિ ઊજવાઈઃ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે મેઘાણી મ્યુઝિયમ બનાવાશે

સુરેન્દ્રનગરઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે. આ માટે દુનિયાભરના સાહિત્યરસિકો, સંશોધકો અને આગામી પેઢીઓને ઉપયોગી બની રહે તેવો એક સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. હાલમાં જ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, આગામી બજેટમાં ચોટીલામાં […]

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ, અનેક કાર્યક્રમોનું થશે આયોજન

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ 125મી જન્મજયંતિ નિમિતે કાર્યક્રમોનું થશે આયોજન આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાશે કાર્યક્રમ રાજકોટ :રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા 28 મી ઓગસ્ટ એટલે કે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને રાજકોટ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાવામાં આવશે. આજે સવારે ૧૦:૩૦ […]

રાજયભરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ શનિવારે મનાવાશે

ગાંધીનગરઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જ્યંતિ દર વર્ષે ઊજવવામાં આવે છે પણ આ વખતે સવાસોમી જન્મજ્યંતિ આપતી હોવાથી 33 જિલ્લાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાશે. આગામી 28 મી ઓગષ્ટે 125મી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિ ની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં કરાશે. અને આ માટે રાજ્ય સરકાર દ્વારા 33 જિલ્લાઓમાં આયોજિત કાર્યક્રમનું આયોજન કરી દેવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code