
શિયાળામાં દરેક લોકો ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ પરંતુ ઠંડી પણ ના લાગે આ માટે યુવતીઓ એ ખાસ એવા કપડાંની પસંદગી કરવી જોઈએ કે જે તેઓને ઠંડીથી રક્ષણ આપે આ માટે જો બોટમ વર્ણી વાત કરીએ તો ટ સિરત કે ટોપ સાથે જિંદ આહવા ગરમ પેન્ટ કેરી કરી શકે છે જે ઠંડીમઆ રક્ષણ આપે છે .
આ સાથે જ તમે ટિસરત લોંગ પહરો ત્યારેક તેણી પર ગરમ લેગીસ પહરી શકો છો સાથે જ કોટનનો લોંગ સ્કર્ટ પણ તમને ઠંડીથી બચાવે છે કોટન સ્કર્ટ પહરો ત્યારે તમારે અંદર સલેક્સ પહરવી જોઈએ જેથી ઠંડી ના લાગે .
આ સહીટ પ્લાઝો પેન્ટ અને કુર્તી તમને સ્ટાઇલિશ લુક આપે છે અને તમને આરામદાયક પણ અનુભુતી કરાવે છે. તમે પરંપરાગત કુર્તી અથવા પલાઝો પેન્ટ સાથે કેઝ્યુઅલ ટોપ પણ કેરી કરી શકો છો. આ બંને તમને સ્ટાઇલિશ લુક આપવા કેપેબલ સાબિત થશે
ગમે તે મોસમ હોય, તમે કોઈપણ ઋમાં મેક્સી ડ્રેસ કેરી કરી શકો છો. જે પહેરવામાં ખૂબ જ આરામદાયક હોય છે અને તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ પણ પ્રકારની બોડી ધરાવતા લોકો સારો જ લાગે છે. તમે તેને સફેદ સ્નીકર્સ, ફ્લેટ અથવા તો હિલ્સ સાથે પહેરી શકો છો.જેનાથઈ તમારો લૂક શાનદાર બને છે, આ પ્રકારના ડ્રેસમાં પ્લેન ડ્રેસ વધુ આકર્ષિત લાગે છે.
તમે તમારા પર પરંપરાગત કપડા પણ અજમાવી શકો છો, જેમાં તમે ભારતીય કુર્તી પહેરી શકો છો. કુર્તી તમને સ્ટાઇલિશ દેખાવામાં મદદ કરે છે. આ માટે, તમારે ફક્ત તેની સાથે ચુસ્ત ફિટિંગ લેગિંગ્સ પહેરવી પડશે અથવા તમે તેની સાથે ડેનિમ પણ કેરી કરી શકો છો.કોટનની કુર્તીઓ આજકાલ માર્કેટમાં મોટા પ્રમાણમાં અવેલિબલ હોય છે, જેમાં લોંગ ડબલ કાપ વાળઈ કુર્તી તથા સ્ટેન પટ્ટી અથવા કોલર વાળઈ કુપર્તી તમને વધુ સ્ટાઈલીશ લૂક પ્રદાન કરે છે.આ સાથે જ તને ડેનિમ કે જીન્સ પર મિડલ કટની લોંગ કુર્તી પણ લસ્ટાઈલીશ લૂક માટે કેરી કરી શકો છો.
જો તમે ખરેખર સ્ટાઇલિશ દેખાવા માંગતા હો અને ફેશન સાથે તાલ મિલાવવા માંગતા હો, તો તમારે શોર્ટ્સ અજમાવવા પડશે. તમે શોર્ટ્સ ક્રોપ, ટેન્ક ટોપ, શર્ટ વગેરે કેરી કરી શકો છો. આ બધા તમને સ્ટાઇલિશ દેખાવામાં મદદ કરી શકે છે
જો તમારી હાઈટ સારી હોય તો તમે લોંગ સ્કર્ટ અને તમારી હાઈટ ઓછી હોય તો શોર્ટ સ્કર્ટ કેરી કરી શકો છો ,આ માટે સ્કર્ટ પર તમે લાઈટવેઈટ ટિશર્ટ કે લાઈટ વેઈટ શર્ટ પ્લેન કપડામાં કેરી કરી શકો જેનાથઈ તમારો લૂક શાનદાર બનશે.