1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. આદુ જેવું જ દેખાતું આ શાકભાજી શિયાળામાં ખૂબ જ ગુણકારી – જાણો આંબામોર ખાવાથી થતા ફાયદાઓ
આદુ જેવું જ દેખાતું આ શાકભાજી શિયાળામાં ખૂબ જ ગુણકારી – જાણો આંબામોર ખાવાથી થતા ફાયદાઓ

આદુ જેવું જ દેખાતું આ શાકભાજી શિયાળામાં ખૂબ જ ગુણકારી – જાણો આંબામોર ખાવાથી થતા ફાયદાઓ

0
Social Share
  • શિયાળામાં આંબામોરનું સેવન ગુણકારી
  • આંબામોક લોહીને  કરવાનો ગુણ ધરાવે છે

શિયાળો ેટલે લીલા શાકભાજી ખાવાની સિઝન, ભરપુર પ્રમાણમાં શિયાળામાં શાકભાજી આવે છે સાથે જ દરેક શાકભાજી એવા છે જે શિયાળામાં ખાવા મળી જાય છે. અને જે હેલ્થને ઘણો ફાયદો પણ કરે છે,આજે વાત કરીશું આંબામોર વિશે, સામાન્ય રીતે તેનો આકાર અને દેખાવ આદુ જેવો હોય છે જો કે રંદ આદુ કરતા થોડો સફેદ હોય છે, અંદર છાલ કાઢીએ તો તે થોડા આછા સફેદ રંગની હોય છે,આ આંબામોર શિયાળામાં જ જોવા મળે છે, તીખાશ એનો સ્વાદ હોય છે પણ ાદુની સરખામણીમાં તીખાશ ઓછી હોય છે.તેને મીઠા અને લીબુંમાં આથીને સલાડની જેમ ખાવામાં આવે છે,તો કેટલાક લોકો તેની ચટ

આદુ જેવું જ દેખાતું આ શાકભાજી શિયાળામાં ખૂબ જ ગુણકારી – જાણો આંબામોર ખાવાથી થતા ફાયદાઓઆંબામોરમાં રહેલા વિટામીન્સ શરીરને પુરતુ પોષણ પુરુ પાડે છે. ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે.

આંબામોરને હરદળ મીઠામાં આથીને પણ ખાવામાં આવે છે, પણ જો જે લોકોને પેશર ની બિમારી છે તેમણે કાચી આંબામોર ખાવી જોઈએ તેનાથી પ્રેશર લેવલ કંટ્રાલમાં રહે છેઆ સાથે જ પેટની સમસ્યા માટે આંબામોર ખૂબ ગુણકારી ગણાય છે, તેના ગુણ પેટની દરેક સમસ્યાને મટાડવાના છે.

આંબામોરના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે,આ સાથે જ જે લોકોનું લોહી જાડુ હોય તેના માટે પમ તેનું સેવન બેસ્ટ છે,તે લોગીને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે અને લોહીની માત્રામાં સુધારો પમ કરે છે.

આ સાથે જ ત્વચા માટે પણ તે ગુણકારી માનવામાં આવે છે,સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને રિંકલ્સને ઘટાડી એઇજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છેઆંબામોરનું સેવન  બ્લડ પ્યૂરીફાયબરનું પણ કામ કરે છે. આ શરીરમાં રહેલાં ટોક્સિન્સ પણ દૂર કરે છે અને બ્લડ ક્લોટ થતાં રોકે છે

જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી આંબામોર ખાવાથી તમારી ચરબી ઓગળે છે અને શરીર તંદુરસ્ત રહીને તમે પાતળા થાવ છોઆંબામોરમાંથી મળતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code