Homeગુજરાતીકાર્તિક આર્યનની 'શહજાદા' ફિલ્મનું ટ્રેલર આવતીકાલે થશે રિલીઝ, કાર્તિક આર્યને પોતે આપી...

કાર્તિક આર્યનની ‘શહજાદા’ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે થશે રિલીઝ, કાર્તિક આર્યને પોતે આપી માહિતી

  • કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ શહજાદા
  • આવતચી કાલે ફિલ્મનું ટ્રેલર થશે રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડડના અભિનેતા કાર્તિક આર્યને નાની વયે બોલિવૂડમાં ખાસ આગળી ઓળખ બનાવી છે,તેમની ફિલ્મો ઘણી સુપર હિટ રહેતી હોય છે ત્યારે હવે તેઓ અપકમિંગ ફિલ્મ શહજાદાને લઈને ચર્ચામાં છે,ત્યારે આવતી કાલે 12 જાન્યુઆરીના રોજ કાર્તિકની ફિલ્મ શહજાદાનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે.

https://www.instagram.com/kartikaaryan/?utm_source=ig_embed&ig_rid=78442e3e-39ad-4351-910f-130873cb1d7a

આ બાબતને લઈને કાર્તિક આર્યન પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. ફિલ્મમાંથી પોતાનો લુક શેર કરતા કાર્તિકે લખ્યું, ‘શહેજાદા આ રહા હૈ. આવતીકાલે ટ્રેલર લોન્ચ થશે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular