Homeગુજરાતીઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસએ ધૂળેટીની શુભેચ્છા પાઠવી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસએ ધૂળેટીની શુભેચ્છા પાઠવી

  • આજે દેશભરમાં હોળી-ધૂળેટીની ઉજવણી
  • યુએસના ઉપરાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા
  • કમલા હેરિસએ ધૂળેટીની પાઠવી શુભેચ્છા

આજે ભારતમાં હોળી-ધૂળેટીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં મતભેદોને ભૂલીને સાથે આવવાની વાત કરી હતી.

કમલા હેરિસે ટ્વિટર પર લખ્યું કે હેપી હોળી, હોળીને જીવંત રંગો માટે ઓળખવામાં આવે છે. અને આ રંગ પ્રિયજનો અને પ્રેમ કરનાર લોકો પર નાખવામાં આવે છે. હોળીનો તહેવાર સકારાત્મકતાથી ભરેલો છે.

આ વર્ષે હોળી 29 માર્ચે ઉજવવામાં આવી રહી છે. ભલે તે મુખ્યત્વે હિંદુ તહેવાર હોય,પરંતુ તે અન્ય ધર્મોના લોકો દ્વારા પણ ઉજવવામાં આવે છે. તે દેશમાં વસંત લણણીની મોસમનું આગમન દર્શાવે છે.

-દેવાંશી

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img