1. Home
  2. ગુજરાતી
  3. કે કે ના મોત બાદ તેમના લાસ્ટ પર્ફોમન્સ ‘હમ રહે યા ના  રહે કલ’ નો વીડિયો સાશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ
કે કે ના મોત બાદ તેમના લાસ્ટ પર્ફોમન્સ ‘હમ રહે યા ના  રહે કલ’ નો વીડિયો સાશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

કે કે ના મોત બાદ તેમના લાસ્ટ પર્ફોમન્સ ‘હમ રહે યા ના  રહે કલ’ નો વીડિયો સાશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

0
Social Share
  • કેકે ના મોત બાદ તેમનો લાસ્ટ વીડિયો થયો વાયરલ
  • લોકો ભાવૂક થઈને તેમને કરી રહ્યા છે યાદ

દિલ્હી- બોલિવૂડમાં તડપ તડપ કે જેવું હિટ સોંગ આપીને ફેમસ થયેલા સિંગર કેકે કુશ કુનમાર કુન્નથનું લાઈ કોન્સર્ટમાં હ્દયરોગના હુમલાથી નિધન થયું છે ત્યારે દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, તેઓ એ ગાયેલું છેલ્લું સોંગ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થી રહ્યું છે.તેમના સોંગનો વીડિયો તેમના પ્રસંશકો શેર કરી રહ્યા છે.

https://www.instagram.com/_whatsinthenews/?utm_source=ig_embed&ig_rid=4157054d-d7a7-494f-ae6f-54c1fd25a2f5

ઉલ્લેખનીય છે કે હાર્ટએટેકનો હુમલો આવ્યા બાદ તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યા તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા ત્યારથી જ દેશભરમાં ગમગીની છવાઈ છે.કે કે એ આ સોંગ નજરુલ મંચના કોલેજના એક કાર્યક્રમાં પરફોમ કર્યુ હતું ત્યાથી તેઓ ગ્રેન્ડ હોટલ પહોચ્યા હતા અને અચાનક તેઓ પડી ગયા ત્યાર બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટ  મોર્ટમ માટે મોકલવામાં આવશે,

https://www.instagram.com/viralbhayani/?utm_source=ig_embed&ig_rid=2b5a9975-8549-4ec7-b3a2-187a5b4f0cbb

જો કે મહત્વની વાત એ છે કે કોઈને જાણ ન હતી કે આ સોંગ તેમનું લાસ્ટ સોંગ બનીને રહી જશે,whatsinthenews નામના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેમનો લાઈવ દરમિયાનનો વીડિયો શએર કરવામાં આવ્યો છે જેમાં સિંગર પરફોમન્સ કરતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે કેકે બોલિવૂડના પ્રખ્યાત ગાયક હતા. કેકેએ તેમની કારકિર્દીમાં 200 થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. તેમના દ્વારા ગવાયેલું દરેક ગીત લોકપ્રિય બન્યું. તેણે તુમ મિલે, બચના એ હસીનો, ઓમ શાંતિ ઓમ, જન્નત, વો લમ્હે, ગુંડે, ભૂલ ભુલૈયા, હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code