Homeગુજરાતીપટનામાં વેબ મીડિયા સમીટ 2023નું આયોજન

પટનામાં વેબ મીડિયા સમીટ 2023નું આયોજન

નવી દિલ્હીઃ  વેબ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા વેબ મીડિયા સમિટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 28 અને 29મી સપ્ટેમ્બરના રોજ પટનામાં આ સમિટ યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી વેબ જર્નાલિસ્ટ એસો. ઓફ ઈન્ડિયાના સભ્યો ઉપસ્થિત રહેશે. દરમિયાન રાષ્ટ્રીય કાર્યકારિણીની રચના માટે સામાન્ય સભાની બેઠક મળશે. તેમજ સંવિધાન સંશોધન સહિત કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે.

 

સંબંધિત લેખો

Most Popular