Homeગુજરાતીગુજરાતઅમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક, ખેડૂતોને સારા ભાવ મળ્યા

અમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક, ખેડૂતોને સારા ભાવ મળ્યા

  • યાર્ડમાં કપાસની પુષ્કળ આવક
  • ખેડૂતોને મળ્યા સારા ભાવ
  • 1600 થી 2070 સુધી ભાવ મળ્યા

અમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ છે. યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દરરોજ આશરે કપાસની 5 થી 6 ગાડીની આવક થઈ રહી છે અને ખેડુતોને 1600 થી 2070 સુધી ભાવ મળી રહ્યા છે. આમ, કપાસની પુષ્કળ આવકથી યાર્ડ ઉભરાઈ આવ્યું હતું.

ખેતી અને કૃષિની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે વાતાવરણ આ વખતે સારૂ રહેતા પાક પણ સામા પ્રમાણમાં થયો છે. સાથે સાથે માર્કેટયાર્ડમાં આવક સારી મળતા પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular