1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ બે પુસ્તકોના ગુજરાતી અનુવાદનું વિમોચન કરાશે
અમદાવાદઃ બે પુસ્તકોના ગુજરાતી અનુવાદનું વિમોચન કરાશે

અમદાવાદઃ બે પુસ્તકોના ગુજરાતી અનુવાદનું વિમોચન કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના મણિનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે આજે સાંજના બે પુસ્તકના ગુજરાતી અનુવાદનું વિમોચન કરવામાં આવશે.

ભારતીય વિચાર મંચ દ્વારા પ્રશાંત પોળ લિખિત ‘વિનાશપર્વ-અંગ્રેજોનું ભારત ઉપર રાજ’ અને ‘હિંદુત્વઃ વિભીન્ન પાસાં સરળતાથી’ નામના પુસ્તકના ગુજરાતી અનુવાદનું વિમોચન કરવામાં આવશે. તા. 15મી માર્ચના રોજ સાંજના 7.30 કલાકે ડો. હેડગેવાર ભવન, મણિનગર ખાતે પુસ્તકનું વિમોચન કરાશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ અરૂણકુમારજી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગ્રે લેખકો અને સાહિત્યકારો ઉપસ્થિત રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code