1. Home
  2. ગુજરાતી
  3. પત્ની જ્યારે પતિની સેવા કરે,ત્યારે થાય છે આ લાભ,દરેક સ્ત્રી માટે જાણવા જેવી વાત
પત્ની જ્યારે પતિની સેવા કરે,ત્યારે થાય છે આ લાભ,દરેક સ્ત્રી માટે જાણવા જેવી વાત

પત્ની જ્યારે પતિની સેવા કરે,ત્યારે થાય છે આ લાભ,દરેક સ્ત્રી માટે જાણવા જેવી વાત

0
Social Share

શાસ્ત્ર અનુશાર શાસ્ત્ર માં આ વાત વિશે જે કહેવાયુ છે તે ને વિસ્તારમાં આજે અમે તમને જણાવીશું.શાસ્ત્ર અનુસાર આપણે જોવા જઈએ તો મહિલાના હાથમાં એક દેવગુરુ બૃહસ્પતિ એ વાસ કરે છે અને પુરુષના પગમાં એક દૈત્યગુરુ શુક્રાચાર્ય છે. માટે જયારે કોઈ મહિલા એ તેના પતિના પગ દબાવે છે ત્યારે દેવ અને દાનવ બંનેના મળવાથી તમને ધનલાભનો યોગ બને છે.અને એટલે જ માતા લક્ષ્‍મીજી કહે છે કે એ હંમેશા જ તેમના સ્વામી વિષ્ણુના પગ દબાવતા રહે છે.. માટે દરેક સ્ત્રી પોતાનાં પતિનાં પગ દબાવા જોઈએ જેથી કરીને તમારાં ઘરમાં કંકાસ રહેલો જતો રે સાથે સાથે જ તમને અન્ય પણ ઘણાં લાભ થશે.

ભારતીય સંસ્કૃતિમાં પતિને પરમેશ્વર માનવામાં આવે છે.સ્ત્રી પોતાનાં પતિનું દરેક રીતે ધ્યાન રાખે છે. તેની દરેક આજ્ઞા નું પાલન કરે છે.જેમ કે પુરુષ એ ઘરે આવે ત્યારે તેને પાણી આપે છે અથવા તો તેમની માટે સરસ મજાની ચા એ તૈયાર રાખે છે. તમે ઘણી જગ્યાએ એવો લક્ષ્‍મીનારાયણનો ફોટો જોયો હશે જેમાં માતા લક્ષ્‍મીજી એ હંમેશા નારાયણના ચરણ એ કમળ ઉપર તેમના પગ દબાવતા જોવા મળે છે.એક પત્ની પોતાનાં પતિની સેવા કરતી આ દ્રશ્ય માં નજર આવે છે.

કથા અનુસાર દરેક સ્ત્રીએ પોતાનાં પતિને હમેશાં માન સન્માન આપવું જોઈએ તેના કારણે તમારાં ઘરમાં બરક્ત આવે છે જો તમે તમારાં પતિનું માન સન્માન નથી કરતાં તો તમને ઘણું નુકસાન થશે આની સીધી અસર તામારાં ઘર પર પડશે.

જ્યારે જ્યારે તમારા ઘરમાં કોઈ સમસ્યા ઓ આવે છે ત્યારે ત્યારે તમારે આ ખાસ વાતો નું ધ્યાન રાખી લેવું જોઈએ કારણ કે તમારી જ કોઈ ભૂલ આ બધી સમસ્યાઓ ની જળ હોઈ શકે છે માટે તમારે દરેક વાત ધ્યાનમાં રાખવાની છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code