1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાયાબિટીસની કઠોર અને કડવી દવાઓથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય
ડાયાબિટીસની કઠોર અને કડવી દવાઓથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

ડાયાબિટીસની કઠોર અને કડવી દવાઓથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

0
Social Share

એક ગંભીર બીમારી છે, જેનો કોઈ સ્થાઈ ઈલાજ નથી. જેને લોકો શુગરની બીમારી કહે છે. એકવાર કોઈને તેની અસર થઈ જાય તો તેને જીદગીભર દવાઓ લેવી પડે છે. ડાયાબિટીસમાં, શુગર લેવલ બગડે છે જેના લીધે દર્દીને થાક, કમજોરી, ઇજાઓ જલ્દી સરખુ ન થવું, ત્વચાના રોગો, પેશાબના રોગો વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ડાયાબિટીસ માટે સરખી દવા શું છે? ડાયાબિટીસના દર્દીઓને કંડિશન કંટ્રોલ કરવામાં માટે દવાઓ પર ડિપેન્ડ રહેવુ પડે છે. તેની ગોળીઓ જાડી અને કડવી હોય છે, જે તમારી આખી સિસ્ટમને કડવી બનાવે છે.

બધા ટેસ્ટ કરાવો
A1C, વિટામિન B12, અને વિટામિન D લેવલ વગેરે જેવા તમામ જરૂરી ટેસ્ટ સમયસર કરાવો અને રિઝલ્ટના આધારે તમારા ડાઈટ પ્લાન કરો.

તમારી ડાઈટનું રાખો ખાસ ધ્યાન
ડાયાબિટીસ અને તેના લક્ષણોને લગતા ટેસ્ટ કરાવતા રહો અને તેના રિઝલ્ટના આધારે તમારા ડાઈટનું ધ્યાન રાખો. ધ્યાન રહે કે જરૂરિયાત મુજબ કોમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ કે લો કાર્બ ડાઈટને ફોલો કરો.

પ્રોસેસ્ડ ફૂડ અને શુગર ટાળો
તમારી ડાઈટમાંથી પ્રોસેસ્ડ ફૂડ અને શુગરને પૂરી રીતે દૂર કરો. પ્રોસેસ્ડ ફૂડ અને મીઠી વસ્તુઓ તમારા બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે છે અને તેના કારણે તમે ક્યારેય દવાઓ છોડી શકતા નથી.

બ્લડ સુગર ચેક કરતા રહો
એક્સપર્ટનુ માનવુ છે, ડાયાબિટીસના દર્દીઓ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત તેમના બ્લડ શુગર લેવલનું ચેક કરવું જરૂરી છે. તમને ડાયાબિટીસને સરખી રીતે મેનેજ કરવામાં મદદ કરી શકે છે.

બ્લડ સુગર આનાથી વધુ કે ઓછી ન થવા દો
ધ્યાન રહે કે ફસ્ટિંગ બ્લડ શુગર 70-130 mg/dL હોવી જોઈએ અને પોસ્ટપ્રાન્ડિયલ (ખોરાકના 2 કલાક પછી) 80 mg/dL કરતા ઓછી હોવી જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code