1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9,111 કેસ નોંધાયા
કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9,111 કેસ નોંધાયા

કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9,111 કેસ નોંધાયા

0
Social Share
  • કોરોનાના દૈનિક કેસોમાં થોડી રાહત
  • છેલ્લા 24 કલાકમાં 9,111 કેસ નોંધાયા

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ 10 હજારને પાર આવી રહ્યા હતા જો કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નોંધાયેલા કેસનો આંકડો રાહત આપી રહ્યો છે, 3 દિવસની સરખામણીમાં વિતેલા 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા છે.આ પહેલા 10 હજારથી વધુ કેસ નોંધાયા હતા.

જો દેશમાં દેશભરમાં કોરોનાના 9,111 કેસ નોંધાયા છે. આજ કેસ વિતેલા દિવસે 10 હજાર 093 નવા કેસ નોંધાયા હતા. જેથી આજે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે. આ સાથે જ દિલ્હી. હરિયાણા, કેરળ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કેસ ખૂબ જ ઝડપથી વધતા જઈ રહ્યા છે.

જો કોરોનાના દૈનિક હકારાત્મકતા દર વિશે વાત કરીએ તો 8.40 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 4.94 ટકા પર પહોંચી ચૂક્યા છે. આ સાથે જ ભારતમાં સક્રિય 60,313 છે. જ્યારે રિકવરી રેટ 98.68 ટકા નોંધાયા છે. જો કોરોનાથી સ્છેવસ્લ્લાથ થનારા લોકોની વાત કરીએ તો  24 કલાકમાં 6,313 લોકો સ્વસ્થ થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code