1. Home
  2. ગુજરાતી
  3. સંગીત જગતમાં છવાયા મોદીજી, પીએમ મોદી પર બનાવવામાં આવેલ સોંગ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું
સંગીત જગતમાં છવાયા મોદીજી, પીએમ મોદી પર બનાવવામાં આવેલ સોંગ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું

સંગીત જગતમાં છવાયા મોદીજી, પીએમ મોદી પર બનાવવામાં આવેલ સોંગ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું

0
Social Share

દિલ્હીઃ પીએમ મોદીની લોકપ્રિયતા સતત વઘતી જઈ રહી છે પીએમ મોદી હવે માત્ર દેશના જ નહી પરંતુ વિદેશના લોકો પણ લોક લાડીલા નેતા છએ દિવસેને દિવસે તેમની લોકપ્રિયતા વઘતી જ જઈ રહી છે ત્યારે હવે સંગીત જગતમાં પીએમ મોદી છવાયા છે.

જાણકારી પ્રમાણે હવે પીએમ મોદી પર ફિલ્માવાયેલ સોંગ ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ 2024 ગ્રેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત શ્રેણીમાં નામાંકિત થયું છે.  પીએમ મોદી અને ભારતીય-અમેરિકન સિંગર ફાલ્ગુની શાહે તેમના પતિ ગૌરવ શાહ સાથે આ ખાસ સોંગ પર સહયોગ કર્યો હતો.

આ ખાસ સોંગને અન્ય નોમિની અરુજ આફતાબ, વિજય અય્યર અને શહેઝાદ ઈસ્માઈલીના શેડો ફોર્સિસ સાથે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરી માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.

જો આ સોંગની ગીતની વાત કરીએ તો પીએમ મોદીએ લખેલું અને આપેલું ભાષણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વિશ્વની ભૂખ ઘટાડવા માટે અન્ય સંભવિત ચાવી તરીકે સુપરગ્રેન્સની જાગૃતિ વધારવા માટે આ સોંગ ફિલ્માવામાં આવ્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code