1. Home
  2. ગુજરાતી
  3. રામ કપુરે કર્યુ 30 કીલો વેઈટલોસઃ રામ કપુરના ખાસ રૂટીન પર એક નજર
રામ કપુરે કર્યુ 30 કીલો વેઈટલોસઃ રામ કપુરના ખાસ રૂટીન પર એક નજર

રામ કપુરે કર્યુ 30 કીલો વેઈટલોસઃ રામ કપુરના ખાસ રૂટીન પર એક નજર

0

રામકપુરના ખાસ રૂટીન પર એજ નજર

30 કીલો વેઈટલોસ કર્યું

ઈંટરમિટેંટ ફાસ્ટિંગ વજર ઉતારવામાં મદદરૂપ

ડાયટ પ્લાન પર આપે છે ખાસ ધ્યાન

ટેલીવૂડ અને બાલીવૂડમાં પોતોનું નામ રોશન કરનાર રામકપુર હાલ ચર્ચાનો વિષય બન્યા છે, જી હા એક્ટર રામકપુરને કોઈ પણ જોઈને હેરાન રહી જશે જેનું કારણ એ  છે કે તેમણે ખુબજ વર્કઆઉટ કર્યા બાદ પોતાનું 30 કીલો વજન ઉતાર્યું છે, જ્યારે  આ વાત પર રામકપુરે ખુલાસો કર્યો હતો કે પોતે કઈ રીતે ફિટ રહી વર્કઆઉટ કરીને વજન ઓછુ કર્યુ છે.

રામકપુરનો વર્કઅઉટ પ્લાન

સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા જીમમાં પહોંચી જાય છે ,તે પહેલા તે કોઈ જ પ્રકારનો ખોરાક નથી લેતા, જીમમાં જઈને તરત જ વેઈટ ટ્રેનિંગ કરવું તેમનું પહેલુ કામ છે,રાત્રે સુતા પહેલા રામકપુર કાર્ડિયો કરે છે .બોડીમાં જ્યા સુધી પરસેવો ન પડે ત્યા સુધી તે સુતા નથી,આમ સતત પરસેવો પાડીને બોડીને કસ્ટ આપે છે.

 રામ કપુરનો ડાયટ પ્લાન

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ રામકપુર દિવસભર 16 કલાક સુધી કઈ  ખાતા નથી અને જ્યારે 16 કલાક બાદ કઈક ખાય છે તો તેમાં તેઓ  કેલેરી ન હોય તેનું ખાસ ધ્યાન રાખે છે.આમ કપુર સાહેબ પોતાના જમવાને લઈને ખુબજ ચુઝી છે એમ પણ કહી શકાય.જે આવે તે ખાઈ લેવું આ વાત મીસ્ટર કપુરને બીલકુલ પસંદ નથી એટલે જ તો તેઓ આટલા ફિટ છે.

ઈંટરમિટેંટ ફાસ્ટિંગ વજન ઉતારવામાં સૌથી ફાસ્ટ ઉપાય છે  અને તે ખુબજ ફેમસ છે ,સાદી સરળ ભાષામાં જો તેની વાત કરીયે તો શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે વાતનો ઈંટરમિટેંટ ફાસ્ટિંગમાં સમાવેશ થાય છે તે ઉપરાંત ખાવા માટેનો યોગ્ય સમય સાચવવો તે પણ જરૂરી છે ્ને જમવામાં કેલેરી વાળું ભોજન તો ખાવું જ જોઈએ નહી.

રામકપુરનું સ્ટ્રીક ડાઈટ જ તેમના વજન ઉતારવા પાછળનું મુખ્ય કારણ છે, જે ફોલો કરીને તેમણે 30 કીલો વજન ઉતારીને તેમનો નવો લુક ઈન્સટા પર શેર કર્યો છે. પોતાની ફિટનેસ પર તેમણે ખુબ જ મહેનત કરી છે. તેમની ફિટનેસની તારીફ તેમના ફ્રેસ પણ કરી રહ્યા છે અને તેમના ચાહકો તેમના  નવા લુકને જોઈએ ઈમ્પ્રેસ થયા છે. આમ કહી શકાય કે બડે અછ્છે લગતે હે ફેઈમ રામકપુર હવે ખરેખરમાં બડે અછ્છે લગતે હે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.