1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેંડ ફિલ્મ મેકર મુદસ્સરે તેમના બ્રેકઅપને લઈને કર્યો ખુલાસો
અભિનેત્રી સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેંડ ફિલ્મ મેકર મુદસ્સરે તેમના બ્રેકઅપને લઈને કર્યો ખુલાસો

અભિનેત્રી સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેંડ ફિલ્મ મેકર મુદસ્સરે તેમના બ્રેકઅપને લઈને કર્યો ખુલાસો

0
Social Share

બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથે બ્રેકઅપ થયા પછી ડાયરેક્ટર મુદસ્સર અઝીઝને ફરી એકવાર પ્રેમ થયો છે,તેના બીજા લવમાં તેની ડ્રીમગર્લ હુમા કુરૈશી છે,આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે,હુમા કુરૈશી પર મુદસ્સરે પોતાની પસંદ ઉતારી છે,પરંતુ આ પહેલા મુદસ્સરની લાઈફમાં એક એવો ટર્નિગં પોઈન્ટ આવ્યો હતો કે તેનું સુષ્મિતા સેન સાથે બ્રેકઅપ થઈ ગયુ હતુ,બ્રેકઅપ પછી મુદસ્સર સાવ એકલા પડી ગયા હતા,મુદસ્સરે સુષ્મિતા સેન સાથેના બ્રેકઅપને લઈને વાતચીત કરતા અનેક ખુલાસા કર્યા છે,મુદસ્સરે કહ્યું કે,જ્યારે લોકો મને પૂંછતા હતા કે તમારુ અને સુષ્મિતાનું બ્રેકઅપ થઈ ગયુ?,ત્યારે હું કંઈજ રિએક્ટ નહોતો કરતો પરંતુ મારા પેરેન્ટ્સ આ વાતથી ખુબ પરેશાન થતા હતા.

“હું એક મિડલ ક્લાસ પરિવારથી જોડાયેલો છું,અને તમને ખબર જ હશે કે આવા પરિવારના પેરેન્ટસ ખૂબ સેન્સિટીવ હોય છે,સમાચાર ખબરોમાં પોતાના સંતાનોના સંબંધો વિશે વાંચતા તેઓ પરેશાન થઈ જતા હોય છે, જેને લઈને મારા પેરેન્ટ્સ સાથે મારા સંબધો બગડતા જતા હતા,તેઓ સમજી નહોતગ શકતા કે આ બાબતમાં તેઓ શું રિએક્ટ કરે”.

સુષ્મિતા વિશે વાત કરતા મુદસ્સરે કહ્યું કે,સુષ્મિતા એક શાનદાર ઈન્સાન છે,તેમણે તેમના જીવનમાં જે કોઈ ખ્યાતિ મેળવી છે તે માટે હું તેમની ઈજ્જત કરુ છું,તેમણે હંમેશા પોતાની લાઈફ પોતાની શર્તો પર જીવી છે ,દરેક લોકો આવું નથી કરી શકતા.

 એક સવાલ દરેકના મનમાં છે કે સુષ્મિતા અને મુદસ્સરનું બ્રેકઅપ શા માટે થયું, આ વિશે મુદસ્સરે જવાબ આપતા જણાવ્યું કે,“જ્યારે તમે કીને માત્ર બાહ્ય રીતે ઓળખો છો ત્યારે તેમે તમારા મનમાં તે વ્યક્તિ વિશે અલગજ ઘારણા બનાવી બેસો છો,પરંતુ જ્યારે તમે તે વ્યક્તિને ઊંડામ પૂર્વક સમજવા લાગો છો,જોમવા લાગો છો ત્યારે તમારી દરેક ધારણા ખોટી સાબિત થાય છે,બસ એવું જ કંઈક મારા સાથે બન્યું,પરંતુ હું મારા અંદર કી પમ પ્રકારની કરવાહટ રાખવા માંગતો નથી, હું ક ફિલ્મ મેકરના પદથી મારા જીવનમાં,મારા કરીયરમાં આગળ વધવા માંગુ છું.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code