Homeગુજરાતીગુજરાત2013 પછી કોંગ્રેસ 52 ચૂંટણી હારી, 12 પૂર્વ સીએમ સહીત 47 મોટા...

2013 પછી કોંગ્રેસ 52 ચૂંટણી હારી, 12 પૂર્વ સીએમ સહીત 47 મોટા નેતાઓએ પાર્ટી છોડી

ભોપાલ: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાને ભોપાલમાં કોંગ્રેસને નિશાને લીધી. એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજસિંહ ચૌહાને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વ પર નિશાન સાધ્યુ. વિદિશા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવરાજે રાહુલ ગાંધીના નેતૃત્વ દરમિયાન કોંગ્રેસ છોડનારા પૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓની યાદી જાહેર કરી છે તેની સાથે 2013થી જ અત્યાર સુધીમાં કોંગ્રેસે હારેલી ચૂંટણીઓનું પણ વિવરણ આપ્યું છે.

2013 પછી કોંગ્રેસ છોડનારા 12 પૂર્વ સીએમ
પૂર્વ સીએમક્યારે છોડી કોંગ્રેસક્યાં પક્ષમાં ક્યારે જોડાયા
કિરણ કુમાર રેડ્ડી12 માર્ચ, 20237 એપ્રિલ 2023 (BJP)
કેપ્ટન અમરિંદર સિંહ2 નવેમ્બર, 202119 સપ્ટેમ્બર,  2022 (BJP)
એસ.એમ.કૃષ્ણા28 જાન્યુઆરી, 201723 માર્ચ, 2017 (BJP)
દિગમ્બર કામત14 સપ્ટેમ્બર, 202214 સપ્ટેમ્બર,  2022  (BJP)
વિજય બહુગુણા 31 જાન્યુઆરી,  201418 મે, 2016 (BJP)
પેમા ખાંડૂ16 સપ્ટેમ્બર, 201631 ડિસેમ્બર, 2016 (BJP)
અશોક ચવ્હાણ 12 ફેબ્રુઆરી, 202413 ફેબ્રુઆરી,  2024 (BJP)
એન. ડી. તિવારી18 જાન્યુઆરી, 201718 જાન્યુઆરી,  2017 (BJP)
રવિ નાઈક7 ડિસેમ્બર,  20218 ડિસેમ્બર, 2021 (BJP)
ગુલામ નબી આઝાદ26 ઓગસ્ટ,  2022 (પોતાની પાર્ટી બનાવી)
અજીત જોગી2 જૂન, 201623 જૂન 2016  (પોતાની પાર્ટી બનાવી)
લુઈજિન્હો ફલેરિયો29 સપ્ટેમ્બર, 202129 સપ્ટેમ્બર,  2021 (BJP)

 

47 મોટા નેતાઓએ છોડી કોંગ્રેસ-

2014થી 2020 સુધી પંજો છોડનારા નેતાઓ-

હિંમત બિસ્વા સરમા

ચૌધરી બિરેન્દરસિંહ

રંજીત દેશમુખ

જી. કે. વાસન

જયંતી નટરાજન

પેમા ખાંડૂ

રીતા બહુગુણા જોશી

એન. બિરેનસિંહ

શંકરસિંહ વાઘેલા

ટોમ વડક્કન

જ્યોતિરાદિત્ય સિંધિયા

કે. પી. યાદવ

પ્રિયંકા ચતુર્વેદી

2021માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નેતાઓ-

પી. સી. ચાકો

જિતિન પ્રસાદ

સુષ્મિતા દેવ

લલિતેશ ત્રિપાઠી

લુઈજિન્હો ફલેરિયો

પંકજ મલિક

હરેન્દ્ર મલિક

કેપ્ટન અમરિન્દરસિંહ

રવિ નાઈક

2022માં કોંગ્રેસ છોડનારા મોટા નેતાઓ-

ઈમરાન મસૂદ

અદિતિ સિંહ

સુપ્રિયા એરોન

આરપીએન સિંહ

અશ્વિની કુમાર

રિપુન બોરા

હાર્દિક પટેલ

સુનીલ જાખડ

કપિલ સિબ્બલ

કુલદીપ બિશ્નોઈ
જયવીર શેરગિલ

ગુલામ નબી આઝાદ

દિગમ્બર કામત

2023માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા મોટા નેતા-

અનિલ એન્ટની

સી. આર. કેસવન

2024માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા મોટા નેતા-

મિલિંદ દેવડા

અશોક ચવ્હાણ

ગીતા કોડા

બાબા સિદ્દીકી

રાજેશ મિશ્રા

અમરીશ ડેર

જગદ બહાદૂર અન્નૂ

ચાંદમલ જૈન

બસવરાજ પાટિલ

નારણ રાઠવા

10 વર્ષમાં કેટલી ચૂંટણી હારી કોંગ્રેસ?

લોકસભા ચૂંટણી – 2014,2019

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી – 2017

મધ્યપ્રદેશ વિ.સભા ચૂંટણી- 2013, 2023

પંજાબ વિધાનસભા ચૂંટણી- 2022

હરિયાણા વિ.સભા ચૂંટણી- 2014, 2019

ઉત્તરાખંડ વિ.સભા ચૂંટણી- 2017, 2022

ઉત્તરપ્રદેશ વિ.સભા ચૂંટણી- 2017, 2022

રાજસ્થાન વિ.સભા ચૂંટણી- 2013, 2023

ગુજરાત વિ.સભા ચૂંટણી – 2017, 2022

છત્તીસગઢ વિ.સભા ચૂંટણી – 2013, 2023

બિહાર વિ.સભા ચૂંટણી- 2015, 2020

ઝારખંડ વિ.સભા ચૂંટણી – 2014

સિક્કીમ વિ.સભા ચૂંટણી – 2014, 2019

આસામ વિ.સભા ચૂંટણી- 2016, 2021

અરુણાચલ પ્રદેશ વિ.સભા ચૂંટણી- 2019

નાગાલેન્ડ વિ.સભા ચૂંટણી- 2013, 2018, 2023

મણિપુર વિ.સભા ચૂંટણી- 2022

મિઝોરમ વિ.સભા ચૂંટણી- 2018

ત્રિપુરા વિ.સભા ચૂંટણી – 2013, 2018, 2023

મેઘાલય વિ.સભા ચૂંટણી- 2023

પ.બંગાળ વિ.સભા ચૂંટણી- 2016, 2021

મહારાષ્ટ્ર વિ.સભા ચૂંટણી- 2014, 2019

ઓડિશા વિ.સભા ચૂંટણી – 2014, 2019

ગોવા વિ.સભા ચૂંટણી- 2017, 2022

કર્ણાટક વિ.સભા ચૂંટણી – 2018

તેલંગાણા વિ.સભા ચૂંટણી- 2018

આંધ્રપ્રદેશ વિ.સભા ચૂંટણી- 2014, 2019

તમિલનાડુ વિ.સભા ચૂંટણી- 2016, 2021

કેરળ વિ.સભા ચૂંટણી – 2016, 2021

સંબંધિત લેખો

Most Popular