Homeગુજરાતીમંત્રી જયશંકરના સહયોગી શિલ્પક અંબુલે સિંગાપોરમાં ભારતના આગામી રાજદૂત બન્યા

મંત્રી જયશંકરના સહયોગી શિલ્પક અંબુલે સિંગાપોરમાં ભારતના આગામી રાજદૂત બન્યા

  •  શિલ્પક અંબુલે સિંગાપોરમાં ભારતના આગામી રાજદૂત 
  • તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરના સહાયક રહ્યા છે

દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકરના સહાયક ડૉ. શિલ્પક અંબુલેને સિંગાપોરમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વિદેશ મંત્રાલયમાં ચીન સહિત પૂર્વ એશિયા વિભાગને સંભાળે છે. ડૉ. અંબુલે 2002 બેચના IFS અધિકારી છે. જ્યારથી તેઓ વિદેશ સચિવ બન્યા છે ત્યારથી તેઓ જયશંકર સાથે કામ કરી રહ્યા છે અને મુખ્ય સહાયક તરીકે જયશંકર સાથે કામ કરવાનું ચાલુ રાખતા જોવા મળશે.

સંબંધિત લેખો

Most Popular