
- ચીન લદ્દાખ તણાવ વચ્ચે સાનાની તાકાતમાં થશે વધારો
- ડીઆરડીઓ સેનાને આપશે બસો હોવાઈતિઝર ટોપ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન ને ભારત વચ્ચે લદ્દાખ સીમાને લઈને તણાવપૂપર્ણ માહોલ સર્જાયો છે, ત્યારે આ સ્થિતિમાં દેશની ત્રણેય સેનાઓને મજબુત બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે હવે સેનાની તાકાતમાં ઓર વધારો થવા જઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી દ્રાવા દેશની સેનાને બસો હોવાઇત્ઝર તોપો આપવામાં આવનાર છે. છેલ્લા થોડા મહિનાથી ચીન સાથે સર્જાયેલા તણાવને લઈને આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખ પાસેની સરહદો પર તૈનાત કરવામાં આવી શકે છે
ભારતીય સેના આમ તો નેર સાધન સામગ્રીઓથી સજ્જ છે જો કે, અત્યારે સેનામાં 400 આર્ટિલરી ગનની જરૂર છે,જેને પગલે આવનારા દોઠ વર્ષની અંદર DRDO દ્રાવા સ્વદેશી એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયા કરવામાં આવશે અને આ તોપો સેનાને સોંપવામાં આવશે જેથી સેનાની તાકાત ઓર વધશે.
ડીઆરડીઓ દ્વારા નિર્માણ પામેલી સ્વદેશી તોપની ખાસિયતો
- આ તોપ 48 કિલો મીટર સુધી દુર ટાંકી શકાય છે
- આ ગન સ્વયંસંચાલિત કલાકે પચીસ કિલોમીટર સુધીની ક્ષમતા ધરાવે છે
- બોફર્સની ક્ષમતા 39 કેલિબર રાઉન્ડ્સની છે જ્યારે હોવાઇત્ઝરની ક્ષમતા 52 કેલિબર રાઉન્ડ્સની છે.
- હાલ ઓરિસાના બાલાપુરમાં આવેલા ચાંદીપુર ફાયરીંગ રેંજમાં તેનુ પરિક્ષણ શરુ હતું
- ફાયરીંગ રેંજમાં એક ઊંચા ટાવર પર કેમેરા ફિટ કરીને શૂટર પોતાના કાન ઇયરીંગ મફથી બંધ કરીને કાઉન્ટ ડાઉન શરૂ કરી શકે છે.
- ઝીરો પર પહોંચતા જ ક તોપમાંથી 55 કિલોનો દારુગોળો પોતાના ટાર્ગેટ પર ત્રાટકવામાં આવે છે.
- આ તોપનો ધડાકો એટલો પ્રચંડ હોય છે કે આસપાસની ધરતી ભૂકંપની જેમ ધ્રૂજી ઊઠે છે.
- આ તોપ સંપૂર્ણપમે સ્વદેશી સાધન સામગ્રીથી નિર્ણામ પામેલી છે
સાહિન-