શિક્ષકોની કામગીરી સામે બફાટ કર્યા બાદ મંત્રી રમેશ કટારાએ માફી માગી
ગાંધીનગર, 15 જુન, 2026 : Minister Ramesh Katara apologizes રાજ્યના કૃષિ વિભાગના રાજ્યમંત્રી રમેશ કટારાએ તાજેતરમાં ગોધરા ખાતે યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવીને બફાટ કર્યો હતો. કૃષિ રાજ્યમંત્રીના નિવેદન સામે શિક્ષક સંઘોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો. વિરોધ વધતા મંત્રી રમેશ કટારાએ જાહેરમાં […]


