1. Home
  2. ગુજરાતી
  3. આજથી OTT પર આવી ગઈ છે ભાઈજાનની ફિલ્મ, વરુણ ઘવનની ‘ભેડિયા’ પર ઓટીટી પર રિલીઝ, જાણો ક્યા જોઈ શકાશે ?
આજથી OTT પર આવી ગઈ છે ભાઈજાનની ફિલ્મ, વરુણ ઘવનની ‘ભેડિયા’ પર ઓટીટી પર રિલીઝ, જાણો ક્યા જોઈ શકાશે ?

આજથી OTT પર આવી ગઈ છે ભાઈજાનની ફિલ્મ, વરુણ ઘવનની ‘ભેડિયા’ પર ઓટીટી પર રિલીઝ, જાણો ક્યા જોઈ શકાશે ?

0
Social Share
  • જીઓ સિનેમા પણ નરુણ ઘવનની ભીડિયા ફિલ્મ આજથઈ રિલીઝ
  • સલમાનખાનની કીસી કા ભાઈ કીસી જાપ પણ ઓટીટી પર આજે રિલીઝ

મુંબઈઃ- હવે સિનેમાધઘરોમાં ન જઈ શકનારા લોકો OTT પર પોતાનું મનોરંજન કરતા થયા છે કોરોના મહામારી બાદ ઓટીટી પ્લેટફોર્મનું મહ્તવ વધી ગયું છે જેણે દર્શકોના દિલ જીતી લીધા છે ત્યારે આજે પણ હવે બોલિવૂડની 3 ફિલ્મો ઓટીટી પર રિલઝઈ થઈ ચૂકી છએ જો તમે પણ આ ફિલ્મો જોવાના બાકી છો તો હવે તમારા માટે એક સારી તક છે.

OTT પર મનોરંજનની ક્યારેય કોઈ કમી નથી.  OTT એ મે મહિનાના છેલ્લા સપ્તાહને આનંદથી ભરપૂર બનાવવાની યોજના બનાવી  છે. હવે તમારે ઉનાળામાં મૂવી જોવા માટે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. કારણ કે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી લઈને વરુણ ધવનની ‘ભેડિયા’ સુધીની ફિલ્મ OTT પર આવી ગઈ છે.

હવે સિનેમાધઘરોમાં ન જઈ શકનારા લોકો OTT પર પોતાનું મનોરંજન કરતા થયા છે કોરોના મહામારી બાદ ઓટીટી પ્લેટફોર્મનું મહ્તવ વધી ગયું છે જેણે દર્શકોના દિલ જીતી લીધા.  સુપર સ્ટાર સ્લમાન ખાનના ફએન્સ માટે ખુશ ખબર છે,આજરોજ સલમાન ખાનની ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાન ઓટીટી પર રિલીઝ થી ચૂકી છએ તો બીજી તરફ વરુણ ધવનની ફિલ્મ ભીડીયાની પણ તમે ઓટીટી પ્લટ ફઓર્મ પર મજા લઈ શકશો, તો ચાલો જાણી 26 મેના રોજ એટલે કે આજે આ ફિલ્મ તમને ક્યા જોવા મળશે.

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં 100 કરોડ સુધીનો બિઝનેસ કર્યા બાદ OTT પર રિલીઝ થઈ છે. આજે એટલે કે 26 મેના રોજ G5 પર સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. આજે આ ફિલ્મ તમે ઘરે બેઠા જ નિહાળી શકશો

તો બીજી તરફ  વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ભેડિયા બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી. પરંતુ હજુ પણ ઘણા લોકોને આ ફિલ્મ પસંદ આવી છે. આવા લોકો જેઓ OTT પર ભેડિયા આવવાની રાહ જોઈ રહ્યા હતા,  ત્યારે હવે  આ ફિલ્મ 26 મેના રોજ JioCinema પર આવી છે. આ સહીત લોકપ્રિય પોલિટિકલ-ક્રાઈમ-ડ્રામા વેબ સિરીઝ સિટી ઑફ ડ્રીમ્સની નવી સિઝન પણ આજે રિલીઝ થઈ રહી છે. આ સીરીઝની છેલ્લી બે સીઝનને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. સિટી ઓફ ડ્રીમ્સ 3 આજે ડિઝની+ હોટસ્ટાર તમને જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code