Homeગુજરાતીકોરોનાના કેસોમાં મોટો ઘટાડો- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,615 નવા કેસ ,...

કોરોનાના કેસોમાં મોટો ઘટાડો- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,615 નવા કેસ , સક્રિય કેસો હવે 41 હજારથી પણ ઓછ

  • કોરોનાના કેસમાં મોટા ઘટાડો
  • સક્રિય કેસો પણ 41 હજારથી ઓછા

દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે દૈનિક નોંધાતા કેસનો આંકડો 4 હજારની અંદર આવી પહોચ્યો છે, જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો  દેશમાં 3,615 નવા કેસ નોંધાયા છે. 

કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ બમણી થઈ રહી છે.જેને લઈને હવે સક્રિય કેસો પણ ઘટવા લાગ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસ કરતા વધુ સાજા થનારા દર્દીઓ જોવા મળે છે સમાનગાળઆ દરમિયાન 4 હજાર 972 લોકોએ કોરોનાને માત આપી અને કોરોનાથી સાજા થયા છે.

આ સાથે જ હવે સક્રિય કેસો પણ 41 હજારથી ઓછા થી ચૂક્યા છે.દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 40 હજાર 979 થઈ ગઈ છે. તે જ સમયે, દૈનિક સંક્રમણ દર 1.12 ટકા નોંધવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular