રોકાણ ચક્ર બનાવવા માટે બેંકો અને કંપનીઓએ સાથે આવવું જોઈએ: RBI
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, દેશ અસ્થિર વૈશ્વિક આર્થિક વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં બેંકો અને કંપનીઓએ રોકાણ ચક્ર બનાવવા માટે સાથે આવવું જોઈએ. વાર્ષિક બેંકિંગ પરિષદ ‘FIBAC 2025’ માં તેમના ઉદ્ઘાટન ભાષણમાં, ગવર્નરે કહ્યું કે, RBI ઉભરતા ક્ષેત્રો સહિત બેંક ક્રેડિટને વિસ્તૃત કરવાના […]


