1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરાયું: બ્રેન્ટ ક્રૂડ 120 ડોલરને પાર, 2022 પછીના સર્વોચ્ચ સ્તરે

અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની નાકાબંધીને કારણે તેલના ભાવ ભડકે બળ્યા નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ઉછળીને 120 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો છે, જે વર્ષ 2022 પછીનું સૌથી ઉચ્ચ સ્તર છે. પશ્ચિમ એશિયામાં […]

હોર્મુઝ કટોકટી વચ્ચે OPECમાં ભંગાણ: યુએઈના નિર્ણયથી ભારતને મોટો ફાયદો

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા ભારે તણાવ અને ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના શક્તિશાળી સંગઠન ‘ઓપેક’ અને ‘ઓપેક પ્લસ’ માંથી સંયુક્ત આરબ અમીરાતએ બહાર નીકળવાનો નિર્ણય લેતા ભારત જેવા તેલ આયાતકાર દેશો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓપેકમાં પડેલી […]

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બુધવારે પણ વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ઈરાનના બંદરો પર અમેરિકા દ્વારા નાકેબંધી ચાલુ રહેવાની આશંકાએ પુરવઠો ખોરવાઈ જવાની ચિંતા વધારી દીધી છે, જેના કારણે તેલ બજાર દબાણ હેઠળ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડની કિંમત 0.63 ટકા વધીને 111.97 […]

સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે

ગાંધીનગર, 27 એપ્રિલ, 2026: સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે. આજે આ અંગે મળતી સત્તાવાર માહિતી અનુસાર,  ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે, જે ગુજરાત સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. […]

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTAને PM લક્સને ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આર્થિક સંબંધોના નવા યુગની શરૂઆત થઈ છે. સોમવારે બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર થશે. આ સમજૂતી અંગે ખુશી વ્યક્ત કરતા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી લોકો કહેતા હતા કે આ ડીલ શક્ય નથી, પરંતુ આજે તે હકીકત બની […]

ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર પહેલા વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેનું ભારતમાં આગમન

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 27 એપ્રિલે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર પહેલા ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેનું ભારતમાં સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે તેઓ ટોડ મેકલેનું ભારતમાં સ્વાગત કરીને ખુશ છે, કારણ કે આ ભારત-ન્યૂઝીલેન્ડના […]

નવા AI ટૂલ Mythos સામે નાણામંત્રીએ નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – નવા AI ટૂલ Mythos સામે સાવધાન રહેવા નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણે નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન Anthropic ના Claude Mythos મોડલ અને તેના સંભવિત સાયબર સુરક્ષા જોખમો વિશે ચર્ચાઓ […]

સમય હાથમાંથી સરકી રહ્યો છે, નાકેબંધી હવે વધુ આક્રમક બનશેઃ ટ્રમ્પને ઈરાનને ચેતવણી

વોશિંગ્ટન, 24 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાન વિરુદ્ધ આકરૂ વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન માટે હવે સમય સમાપ્ત થઈ રહ્યો છે અને જો તે અમેરિકાના હિતમાં હોય તેવા કરાર નહીં કરે, તો આર્થિક અને સૈન્ય નાકેબંધી વધુ કડક અને ભયાનક બનાવવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ […]

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું

તેહરાન, 23 એપ્રિલ 2026: વૈશ્વિક સુરક્ષા અને આર્થિક પડકારો વચ્ચે ઈરાને એક અત્યંત વિવાદાસ્પદ અને મોટો નિર્ણય લીધો છે. ઈરાની સંસદના સેકન્ડ ઉપાધ્યક્ષ અને સમાચાર એજન્સી AFP ના અહેવાલ મુજબ, ઈરાને વિશ્વના સૌથી વ્યૂહાત્મક જળમાર્ગ ‘હોર્મુઝની સામુદ્રધુની’માંથી પસાર થતા વ્યાપારી જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code