દુબઈમાં આઈઆઈએમ-અમદાવાદનું કેમ્પસ ખોલવામાં આવશે
નવી દિલ્હીઃ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન, બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં કોચી અને વાડીનારમાં જહાજ સમારકામ ક્લસ્ટર સ્થાપવા અને દુબઈમાં IIM અમદાવાદ કેમ્પસ ખોલવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર […]


