નીટની રી-ટેસ્ટના પહેલા મોટી ગરબડી સામે આવી, વિદ્યાર્થીને સેન્ટર અબુ ધાબી ફાળવવામાં આવ્યું
નાગપુર, 20 જૂન 2026: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આયોજિત નીટ-યુજીની પુનઃપરીક્ષાના બરાબર એક દિવસ પહેલાં મહારાષ્ટ્રના નાગપુરના એક વિદ્યાર્થી સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ ફરી એકવાર એજન્સીની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. વિદ્યાર્થીએ પરીક્ષા કેન્દ્ર માટે પોતાની પહેલી પસંદગી તરીકે નાગપુર શહેર પસંદ કર્યું હતું, પરંતુ પરીક્ષાના આગલા દિવસે […]


