સુરત: કુંદન કોઠીયા સહિત ‘આપ’ના કોર્પોરેટરો ભાજપમાં જોડાશે, ગુજરાતમાં આપ પાર્ટીને ઝટકો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં જોડાશે સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય જ બાકી છે. તમામ પાર્ટી મેદાનમાં સંપૂર્ણ તૈયારીઓ સાથે ઉતરી આવી છે ત્યારે ચૂંટણી પહેલા હવે આપ પાર્ટીને ઝટકો લાગ્યો છે. જાણકારી અનુસાર કોર્પોરેટર કુંદન કોઠીયા સહિત સુરતના આમ આદમી પાર્ટીના કેટલાક વધુ કોર્પોરેટર […]


