1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

મોબાઈલને રાતના પોતાની નજીક રાખીને સુઈ જવાથી થાય છે અને નુકશાન

ફોન નજીક રાખીને સૂવાથી તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય બંને પર નકારાત્મક અસર પડે છે. તમારા ફોનની સ્ક્રીન દ્વારા નીકળતો વાદળી પ્રકાશ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તમારી ઊંઘની પેટર્નમાં સમસ્યા પેદા કરી શકે છે. ફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જે મેલાટોનિન હોર્મોનને દબાવી દે છે. એટલું જ નહીં, તે ઊંઘને નિયંત્રિત કરવામાં […]

એસિડિટી થાય ત્યારે જાણો કયા ઘરેલું ઉપાયો તમારા માટે કામ કરશે

જો તમને એસિડિટી હોય તો તમારે કેટલાક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. એસિડીટીમાં ખાટાં ફળો (જેમ કે નારંગી, લીંબુ, દ્રાક્ષ), ટામેટાં, મસાલેદાર ખોરાક, ચરબીયુક્ત અથવા ચીકણું ખોરાક, ચોકલેટ, કાર્બોનેટેડ પીણાં, કોફી, આલ્કોહોલ, ફુદીનો અને સૂતા પહેલા વધુ પડતું ખાવાથી એસિડ રિફ્લક્સના લક્ષણો વધી શકે છે. ચીકણા, તળેલા ખોરાક પચવામાં વધુ સમય લે છે અને પેટ પર […]

મોડા સુધી જાગવું અને બ્રકેફાસ્ટ ન કરવું સ્વાસ્થ્ય માટે જોખમી છે? જાણો શું છે સમગ્ર સત્ય?

મોડું જાગવું: મોડું જાગવું તમારા આખા દિવસને અસર કરી શકે છે. જ્યારે તમે મોડેથી જાગો છો. તેથી તમને તમારું કાર્ય પૂરૂ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે તમે તણાવ અનુભવી શકો છો અને તમારો આખો દિવસ બગડી શકે છે. તેથી સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને તમારા દિવસની શરૂઆત સારી રીતે કરો. […]

ગ્લોઈંગ સ્કિન અને મજબૂત ઈમ્યુનિટી માટે ખાલી પેટે બીટમાંથી બનેલો આ ખાસ જ્યૂસ પીવો

ગ્લોઈંગ સ્કિન અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તમારી ખાનપાન અને જીવનશૈલી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તમે જે ખાઓ છો તેની સીધી અસર તમારા ચહેરા અને તમારા એકંદર સ્વાસ્થ્ય પર પડે છે. સ્કિનકેર પ્રોડક્ટ્સ તમારી ત્વચાને થોડા સમય માટે ચમકદાર બનાવી શકે છે. પરંતુ આજે અમે જે ખાસ જ્યુસ વિશે વાત કરવા જઈ […]

પ્રોટીન અને ફાઈબરનો ખજાનો મનાતા મખાનાને આહારમાં સામેલ કરો, અનેક ફાયદા થશે

સ્વાસ્થ્યનો ખજાનો મનાતા મખાના એક સુપરફૂડ માનવામાં આવે છે. આ એક પૌષ્ટિક અને હળવો નાસ્તો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પોષક ગુણધર્મોથી ભરપૂર, મખાના પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર છે. તેને ખાવાથી વજન ઘટે છે, હૃદયનું સ્વાસ્થ્ય વધે છે, હાડકાં મજબૂત બને છે અને પાચનક્રિયા સુધરે છે. ઉપવાસ દરમિયાન મખાના […]

સિગારેટનું એક પેકેટ કરી શકે છે તમારા જીવનના 7 કલાક ઓછા, તરત છોડો

જો તમે દિવસમાં એક વાર પણ સિગારેટ પીવો છો તો સાવધાન સાવધાન થઈ જાઓ. એક સ્ટડીમાં ડરાવતા ખુલાસા સામે આવ્યા છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે 1 સિગારેટ પીવાથી સરેરાશ 20 મિનિટ સુધી આયુષ્ય ઘટી શકે છે. એક સિગારેટ પુરૂષોના જીવનમાંથી સરેરાશ 17 મિનિટ અને મહિલાઓની 22 મિનિટ ઓછી કરે છે. તે મુજબ જો […]

મોટાભાગના બાળકોને જન્મ પછી કમળો કેમ થાય છે? આ કારણ છે

મોટાભાગના નવજાત બાળકોને જન્મ પછી કમળો થાય છે. કેટલાક બાળકોને જન્મથી જ કમળો થવાની સંભાવના હોય છે. નવજાતમાં કમળો એકદમ સામાન્ય છે. ડોકટરોનું કહેવું છે કે 20માંથી 16 નવજાત શિશુઓ આ રોગથી પીડાય છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે બાળકો જન્મના એકથી બે અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે. માત્ર થોડા બાળકોને તેની સારવારની […]

ડિપ્રેશનની વધારે પડતી દવાઓ આરોગ્ય માટે ખુબ જ નુકશાનકારક

જો તમે પણ ડિપ્રેશનની દવા લઈ રહ્યા છો તો સાવધાન રહો, નહીં તો પરિણામ ખતરનાક આવી શકે છે. યુએસ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ સેક્રેટરી રોબર્ટ એફ. કેનેડી જુનિયરના તાજેતરના નિવેદન પછી આ દવા વિશે ચર્ચાઓ વધી ગઈ છે. કેનેડીએ દાવો કર્યો હતો કે, કેટલાક લોકો માટે, ડિપ્રેશનની દવા છોડવી એ હેરોઈન છોડવા કરતાં વધુ મુશ્કેલ […]

આંખો પરથી જાડા ચશ્મા દૂર થશે, આ 5 લાલ ખોરાક ખાઓ, દરેક ઉંમરના લોકોને મળશે ફાયદો

મોટાભાગના ચહેરા ઉપર નંબરના ચશ્મા જોવા મળે છે, હવે નંબરના ચશ્મા સામાન્ય બની ગયા છે. પરંતુ અનેક લોકો પોતાના ચશ્માના નંબર ઉતારવા માટે વિવિધ પ્રયોગ કરે છે. નંબરના ચશ્મા ઉતારવા માટે ટામેટા, સિમલા મરચા સહિતની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. ટામેટાઃ ટામેટાં લાઇકોપીનથી ભરપૂર હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. લાઇકોપીન આંખના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ […]

સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પીવાના ચમત્કારી ફાયદા, આ 5 લોકો જરૂર કરો સેવન

આજના વ્યસ્ત જીવનમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આવી સ્થિતિમાં, આપણે કેટલીક સરળ અને અસરકારક પદ્ધતિઓ અપનાવીને આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. ચિયા સીડ્સ એક એવો જ સુપરફૂડ છે, તેના અદ્ભુત ફાયદાઓ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. તમારે ફક્ત ચિયા બીજનું સેવન કેવી રીતે કરવું તે જાણવાની જરૂર છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code