1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

શિયાળામાં બ્લડ પ્રેશર વધવાની ચિંતામાં છુટકારો મેળવા માટે દિનચર્યામાં આટલા ફેરફાર કરો

શિયાળામાં બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ ઘણા લોકો છે. શિયાળાના દિવસોમાં આ સમસ્યા પણ વધી જાય છે કારણ કે આ દરમિયાન આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને તેની સાથે આપણે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવાનું બંધ કરી દઈએ છીએ અને આ સાથે આપણે કંઈપણ વિચાર્યા વગર ખાવાનું શરૂ કરી દઈએ છીએ. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને […]

આ દવાઓ પર એક વર્ષમાં મુકવામાં આવ્યો પ્રતિબંધ

વર્ષ 2024માં ભારતીય સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે. સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, સરકારે આવી ઘણી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જે લાંબા ગાળાના ઉપયોગ છતાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી હતી. આરોગ્ય મંત્રાલયે આ વર્ષે બજારમાંથી લગભગ 156 દવાઓ પાછી ખેંચી છે. આ પગલાથી, સરકારે સુનિશ્ચિત કર્યું છે કે લોકો […]

હળદરને પાણીમાં મીલાવીને સ્નાન કરવાથી ચહેરાની ચમકમાં થશે વધારો

સુંદર ચહેરો દરેકને પસંદ હોય છે તેમજ ચેહરાની સુંદરતા માટે લોકો વિવિધ ફેરનેસ ક્રિમ અપનાવે છે, જ્યારે ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓ પણ ચહેરના નિખાર માટે ઉપયોગી સાબિત થાય છે. એક ચપટી હળદરને નહાવાના પાણીમાં મિલાવીને સ્નાન કરવાથી ચહેરો નિખરવાની સાથે ચેહરા ઉપર ખીલ સહિતની સમસ્યામાં છુટકારો મળશે. હળદરને આયુર્વેદમાં ખુબ મહત્વનું માનવામાં આવે છે. શરદી-ખાંસી […]

કોલેસ્ટ્રોલ આઉટ: નસોમાં જામેલી ગંદકીને પળવારમાં દૂર કરશે આ ફળ

• કાજુ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે • તેને રોજ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે • કાજુ ખાવાથી ત્વચા અને વાળ પણ સ્વસ્થ રહે છે શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા અને રોગોથી બચાવવા માટે ડ્રાય ફ્રૂટ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાંથી કાજુ એક એવું ડ્રાય ફ્રુટ છે જે માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ સ્વાસ્થ્ય […]

વજન ઘટાડવામાં સૌથી મોટી અડચણ છે મીઠાઈ, આ ખોરાક શુગર ક્રેવિંગને શાંત કરશે

ઘણા લોકો મીઠાઈ ખાવાના ખૂબ જ શોખીન હોય છે અને મીઠાઈ જોતા જ પોતાના પરનો કાબુ ગુમાવી દે છે. પરંતુ ખાંડનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. વજન વધવાની સાથે મીઠાઈનું વ્યસન પણ અનેક રોગોનું જોખમ વધારે છે. વધુ પડતી મીઠાઈ સ્વાસ્થ્ય માટે સારી નથી. તેથી જ ઘણા લોકો મીઠી વસ્તુઓ ખાવાનું […]

શિયાળામાં શેકેલી કિસમિસ ખાવાના છે ફાયદા, જાણો શેકવાની રીત અને કેવી રીતે ખાવી?

કિસમિસ એક એવું ડ્રાય ફ્રુટ છે જે મોટાભાગના લોકોને ગમે છે. બાળકો પણ કિસમિસ ખૂબ જ સ્વાદ સાથે ખાય છે. તમારે દરરોજ કાજુ અને બદામ જેવા કેટલાક કિસમિસ પણ ખાવા જોઈએ. શરીરમાં લોહીની ઉણપને કિસમિસ ખાવાથી દૂર કરી શકાય છે. કિસમિસ ખાવાથી હિમોગ્લોબીન વધે છે. ખાસ કરીને મહિલાઓને ડિલિવરી પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે […]

સ્ટ્રોબેરીમાં છુપાયેલું છે તમારી સુંદરતાનું રહસ્ય, જાણો અદ્ભુત ફાયદાઓ

સુંદર ત્વચા માટે ફેરનેશ ક્રિમ સહીતની વસ્તુઓને બદલે સ્ટ્રોબેરીનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. આ માત્ર જોવામાં અને ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તેનું નિયમિત સેવન અને ચહેરા પર ઉપયોગ તમારી ત્વચાની ગુણવત્તામાં પણ ઘણો સુધારો લાવી શકે છે. તમને સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળે છે જે તમારી ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે […]

હેર ડાઈ અને સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધવાનો ભય

સ્ત્રીઓ માટે વાળને સુંદર અને આકર્ષક બનાવવા માટે હેર ડાઈ અને સ્ટ્રેટનરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. જો કે, શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે? તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હેર ડાઈ અને કેમિકલ સ્ટ્રેટનરનો વધુ પડતો ઉપયોગ સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે. નેશનલ […]

વધુ પડતું મીઠું ખાવાની આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે, આડઅસર જાણો

મીઠાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તેનું યોગ્ય પ્રમાણ ખૂબ જ જરૂરી છે. મીઠું શરીર માટે પણ મહત્વનું છે, તે પાણીનું સંતુલન જાળવવામાં, પાચનમાં મદદ કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, કોઈપણ વસ્તુનો ઓવરડોઝ નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં, વધુ પડતા મીઠાનું સેવન હાઈ બ્લડ […]

સવારે નવશેકા પાણીમાં કાળુ મીઠુ મિક્સ કરી પીવાથી થશે અદભૂત ફાયદા

કોરોના પછી લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે. ત્યારે દરરોજ સવારે સાદા પાણીને બદલે નવશેકા પાણી સાથે કાળુ મીઠું મિક્સ કરીને પીવાથી શરીરને અનેક ફાયદા થશે, તેમજ અનેક બીમારીઓ શરીરથી દૂર રહેશે. આવુ પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે અને પાચન શક્તિ વધારે મજબુત બને છે. જેથી પેટમાં ગેસ અને પેટનું ફૂલવું ઘટાડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code