1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આ 2 માછલીઓને ઘરમાં રાખશો તો જ ધનનો વરસાદ થશે,સુખ-સમૃદ્ધિ આવશે

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં બધું સારું ચાલે અને તેનો પરિવાર આગળ વધે. ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને આર્થિક પ્રગતિ પણ થાય. આ બધા માટે લોકો અનેક યુક્તિઓ પણ કરે છે. ફેંગશુઈ શાસ્ત્રમાં પણ ઘરની સકારાત્મકતા અને આર્થિક વૃદ્ધિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમાંથી એક માછલી છે. ફેંગશુઈ શાસ્ત્રો […]

ગુજરાત યુનિ. સંલગ્ન 6 ખાનગી સાયન્સ કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજો પૈકી પાંચ સ્વનિર્ભર સાયન્સ કોલેજોએ ચાલુવર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા નિર્ણય કર્યો છે. એટલે કે આ છ કોલેજોની અંદાજે 2500 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં નહી આવે. જેના કારણે હવે સાયન્સમાં માત્ર 23 કોલેજોની 8800 બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ, અગાઉથી ખાલી પડતી સાયન્સ કોલેજો માટે […]

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ-સુધારાની થશે કામગીરી

રાજકોટઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આમ તો સમયાંતરે મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાતો જ હોય છે. 18 વર્ષની ઉંમરના નવા મતદારોના નામ નોંધવામાં આવતા હોય છે. તેમજ જે મતદારોએ સ્થળાંતર કર્યું હોય તો તેમના નામ કમી પણ કરવામાં આવતા હોય છે. […]

બોટાદ જિલ્લાના ગઢડાના અનીડા ગામે સિંહને છંછેડવાનું ભારે પડ્યું, હુમલો કરતા એકને ઈજા

બોટાદ : સિહની વસતીમાં વધારો થતાં હવે ગીરનો જંગલ વિસ્તાર છોડીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે. અને હવે છેક બોટાદ જિલ્લામાં પણ સિંહ જોવા મળે છે. સિંહ એ એવું પ્રાણી છે કે, તેને પરેશાન કરવામાં ન આવે તો કોઈને નુકશાન કરતો નથી પણ ખલેલ ક્યારેય સહન કરતો નથી. બોટાદના ગઢડા તાલુકાના […]

શાળાઓમાં કરાર આધારિત ખેલ સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી કરાશે

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ખેલ-કૂદમાં વધુ રસ લેતા થાય તે માટે શારિરીક શિક્ષણ ભણાવવા ખેલ સહાયકોની ભરતી કરવાની ઘણા સમયથી માગણી કરવામાં આવતી હતી. શિક્ષક સંઘોએ પણ સરકાર સમક્ષ માગણી કરી હતી. આખરે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેસ સહાયકો અને જ્ઞાન સહાયકોની કરાર આધારિત […]

કોંગ્રેસે વાયદા કરીને ન કરેલા વિકાસના કામો નરેન્દ્ર મોદીની સરકારે પૂર્ણ કર્યા છેઃ જે પી. નડ્ડા

ગોધરાઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભાજપની સરકારને નવ વર્ષ પૂર્ણ થતાં જ નવ વર્ષનો હિસાબ-કીતાબ આપવા માટે ભાજપના નેતાઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સભાઓ યોજાઈ રહી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગોધરાના લુણાવાડા રોડ […]

કચ્છના નાના રણમાં વરસાદી પાણી ભરાયા, દુર સુધી જોવા મળતા વિશાળ સરોવર જેવા દ્રશ્યો,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક પર મેધરાજા વધુ મહેરબાન બન્યા હોય તેમ અષાઢ મહિનાના પ્રારંભથી જ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં વરસાદને કારણે બેટ સમાન પાણી ભરાયું છે. અને જ્યાં નજર પહોંચે ત્યાં સુધી સરોવર સમાન પાણી ભરાયેલું જોવા મળી રહ્યું […]

ગાંધીનગર સેકટર-30ના સરકારી ક્વાટર્સની જર્જરિત હાલત, કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી વસાહતો આવેલી છે. જેમાં ઘણી વસાહતો વર્ષો પહેલા બંધાયેલી હોવાથી જર્જરિત બની ગઈ છે. એટલે કે, સરકારી મકાનોની આયુષ્ય પુરુ થઇ ગયુ છે. જેને લઇને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મકાનોમાં ભયજનકના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે મકાનમાં રહેતા કર્મચારીને મકાન ખાલી કરવા નોટિસો પણ પાઠવી દેવામાં આવી […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઓગસ્ટમાં લોકાર્પણ, હાલ માત્ર ડોમેસ્ટિક સેવા જ શરૂ કરાશે

રાજકોટઃ શહેરના અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પાસે હીરાસર ગામ નજીક ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને સંભવત ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. એટલે રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રવાસીઓને વિમાની સેવાનો લાભ મળતો થઈ જશે. જો કે એવું કહેવાય છે. કે, હાલ માત્ર ડોમેસ્ટિક સેવા જ શરૂ કરાશે, ઈન્ટરનેશનલ સેવા માટે એકાદ […]

અમદાવાદમાં 5 ખાનગી ટેલિફોન કંપનીનો ત્રણ કરોડનો ટેક્સ બાકી, AMC દ્વારા કડક પગલાં ભરાશે

અમદાવાદઃ શહેરમાં પ્રોપર્ટી ટેક્સ કે પ્રોફેશનલ ટેક્સ ન ભરનારા સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આકરા પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ શહેરમાં પાંચ માબાઈલ ફોન કંપનીઓ પાસે રૂપિયા ત્રણ કરોડ રકમ બાકી હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને માત્ર નોટિસ ફટકારીને મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો સંતોષ માની રહ્યા છે. જો કે હવે મ્યુનિ.એ ટેલિકોમ કંપનીઓ સામે કડક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code