1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા, યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા મંત્રી જગદિશ પંચાલ અને મેયર પ્રતિભા જૈનએ પહિંદવિધી કરી શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપાયું અમદાવાદઃ આજે અમદાવાદ શહેરના સ્થાપના દિવસે શહેરના નગરદેવી એવા ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા હતા. આ નગરયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. માતાજીની નગર યાત્રાના પ્રારંભે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના […]

ધ્રાંગધ્રા નજીક ફાર્મહાઉસમાં ઘૂંસીને ફાયરિંગ કરનારા ત્રણ આરોપીઓ પકડાયા

ફાર્મ હાઉસના દરવાજા સાથે કાર અથડાવી ફાર્મમાં ઘૂંસીને ફાયરિંગ કર્યું હતું એક આરોપી સામે પાસા હેઠળ ગુનો પણ નોંધાયેલો છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલા એક ફાર્મમાં માથાભારે ગણાતા ત્રણ શખસોએ પૂર ઝડપે કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાવીને ફાર્મ હાઉસમાં ઘૂંસીને તેના માલિકને ધમકી આપીને ફાયરિંગ કરતા આજુબાજુના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ગુજરાતની બે વખત મુલાકાતે આવશે

વડાપ્રધાન 3 માર્ચે સાસણમાં, તેમજ 7 અને 8 માર્ચે સુરત-નવસારીની મુલાકાતે આવશે, ગીરમાં 3000 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોંચિંગ પીએમ કરશે સુરતમાં વડાપ્રધાનનો રોડ શો યોજાશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી માર્ચ મહિનામાં ગુજરાતની બેવાર મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ગોઠવાય રહ્યો છે, જેમાં 3જી માર્ચ અને ત્યારબાદ 7મી માર્ચથી બે દિવસના પ્રવાસે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે […]

ગુજરાતમાં તમામ પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં કરાયો અઢી ગણો વધારો

રાજ્યના પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં વધારો ગયા વર્ષની 8મી નવેમ્બરથી મંજુર કરાયો તફાવતની રકમ આવતા મહિનો પ્રધાનોને પગારમાં મળી જશે 12 માર્ચે ભાજપના ધારાસભ્યો સાથે મળીને રંગેચંગે હોળીની ઉજવણી કરશે. અમદાવાદઃ ગુજરાત સરકારે તમામ મંત્રીઓ યાને પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં અઢીગણો વધારો કર્યો છે. પ્રવાસ ભથ્થામાં 8મી નવેમ્બરથી વધારો મંજુર કરાતા મંત્રીઓને આવતા મહિનાના પગારમાં તફાવતની કરમ […]

રાજકોટ નજીક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા એક બાળકી સહિત 6ના મોત

રોંગ સાઈડમાં આવતો ટ્રક ફરી વળતા રિક્ષાનો કચ્ચરઘાણ નિકલી ગયો જામનગરના વાંઝા પરિવારના ત્રણના મોતથી ગમગીની વ્યાપી ગઈ એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા પરિવારજનોનું હૈયાફાટ રૂદન રાજકોટઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે રાજકોટના માલીયાસણ નજીક હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં પ્રવાસ કરી રહેલા એક બાળકી […]

મંદીના વ્યાપક વમળોમાં સંપડાયેલા હીરા ઉદ્યોગમાં તેજીના અણસાર

રફ ડાયમંડના ભાવ ઘટાડામાં સ્થિરતા આવી વૈશ્વિક બજારમાં જ્વેલરીની ખરીદી શરૂ થતાં ડાયમંડની માગમાં થયો વધારો હીરા ઉદ્યોગમાં એક્સપોર્ટમાં થયો વધારો સુરતઃ હીરા ઉદ્યોગ ઘણા સમયથી વ્યાપક મંદીમાં સપડાયો છે. અનેક હીરાના કારખાનાને ખંભાતી તાળા લાગી ગયા છે. ઘણબધા રત્નકલાકારો માદરે વતન જતા રહ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગમાં ધીમી ગતિએ તેજીનો અણસાર જોવા મળી રહ્યો […]

અમદાવાદમાં મ્યુનિની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોકટરને માથામાં બોટલ મારી

સફાઈ કામદાર પોતાના પૌત્રને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા, ડોક્ટરે રાહ જોવાનું કહેતા બોલાચાલી થતાં સફાઈ કામદારો એકઠા થઈ ગયા હતા અંતે બન્ને પક્ષે સમાધાન થતાં ડોક્ટરોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યુ અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મ્યુનિ. સંચાલિત શાદરદાબેન હોસ્પિટલમાં પોતાના પૌત્રને લઈને સારવાર માટે આવેલા સફાઈ કામદારને ડોકટરે રાહ જોવાનું કહેતા બોલાચાલી બાદ મામલો […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાલે ગુરૂવારથી થશે પ્રારંભ

ધો.10 અને 12ના 30 લાખ વિદ્યાર્થીઓ 1600થી વધુ કેન્દ્ર પર આપશે પરીક્ષા દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરિંગ કરાશે કાલે પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું તમામ કેન્દ્રો પર સ્વાગત કરાશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આવતી કાલ તા. 27મી ફેબ્રુઆરીને ગુરૂવારથી પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ […]

અમદાવાદમાં કેન્ટોનમેન્ટ બોર્ડની સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગનો રમતોત્સવ યોજાયો

રમતોત્સવના કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરાયો રમતોત્સવમાં રિવર્સ રેસ, બોટલ રિલે રેસ, દેડકા દોડ સંગીત ખુરશી સહિતની રમતો યોજાઈ, બાળકોએ તમામ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો અમદાવાદઃ શહેરમાં કેન્ટોનમેન્ટ બોર્ડ સંચાલિત શ્રીમતી જી.જી.આઈ. સ્કૂલના પ્રિ-પ્રાઈમરી વિભાગનો રમતોત્સવ યોજાયો હતો. વિવિધ રમતોમાં રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવના કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને સૂર્ય નમસ્કારથી […]

ભારતીય સેનાએ ક્રિટિકલ CBRN ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદ્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મેસર્સ L&T લિમિટેડ સાથે 80.43 કરોડ રૂપિયાના ખર્ચે 223 ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ (ACADA) સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતીય ખરીદ (IDDM) શ્રેણી અંતર્ગત છે. જેનાથી ભારત સરકારના આત્મનિર્ભરતા અભિયાનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે, કારણ કે ઉપકરણોના 80%થી વધુ ઘટકો અને સબ-સિસ્ટમ્સ સ્થાનિક રીતે ખરીદવામાં આવશે. ACADAને DRDOના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code