1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિદેશમાં ભારતની નિંદા કરવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને વિદેશમંત્રી એસ જયશંકર આડે હાથ લીધા- કહ્યું ‘આ તેમની આદત છે’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને વિદેશમાં દેશની નિંદા કરવાની આદત મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ  ગાંઘી પર ચાબખા માર્યા દિલ્હીઃ- તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે ભારતની લોકશાહીથી લઈને અનેક બાબતે તેમણે અમેરિકામાં ભારતની નિંદા કરી હતી અને અનેક સલાવો ઊભા કર્યા હતા ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે રાહુલ ગાંઘીની બોલતી બંધ […]

મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે: જી.કિશન રેડ્ડી

અમદાવાદઃ અનંત અનાદિ વડનગર ડોક્યુમેન્ટરીના યોજાયેલા તાના-રીરી  ગાર્ડન ખાતે ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસનમંત્રી  જી.કિશન  રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા  એ મારા માટે એક  તિર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ 2000 વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ યાત્રાથી મને […]

હવામાન વિભાગે ચક્રવાત ‘બિપારજોય’ને લઈને આપ્યું એલર્ટ – આગામી 48 કલાકમાં ઘારણ કરી શકે ચે વિકરાર સ્વરુપ

ચક્રવાત ‘બિપારજોય’ને લઈને આપ્યું એલર્ટ આગામી 48 કલાકમાં ઘારણ કરી શકે વિકરાર સ્વરુપ દિલ્હીઃ-  દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે  ચક્રવાત બિપરજોયને લઈને એલર્ટ પણ જારી કર્યું છે. હવામાન વિભાગે 48 કલાકમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે તેવી આગાહી […]

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે, ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આગામી તા. 10મી જૂને બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને જરુરી માર્ગદર્શન આપશે. સુત્રોના જણાવ્યા […]

ફિલ્મ ‘ગદર 2’ ના રિલીઝ પહેલા મેકર્સ 9 જૂનથી ‘ગદર’ ફિલ્મ ફરી સિનેમાઘરોમાં કરશે રિલીઝ, 1 ટિકિટ પર બીજી ટિકટ ફ્રીની જાહેરાત

ગદર 2 પહેલા સિનેમા ઘરોમાં ગદર રિલીઝ કરાશે આવતી કાલે 9 જૂનથી ગદર થશે રિલીઝ ફિલ્મ મેકરે એક ટિકિટ પર બીજી ટિકિટ ફ્રીની કરી જાહેરાત મુંબઈઃ- અભિનેતા શનિ દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ખૂબ જ ચર્ચિત અને સુપર હિટ ફિલ્મ ગદરનો બીજો ભાગ ગદર 2ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ફિલ્મના મેકર્સે ગદર 2 રિલીઝ […]

ગુજરાતમાં 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ અપાશે

અમદાવાદઃ રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં 35 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો ઉપર 2500થી વધારે ડોકટરો અને તબીબી વ્યવસાયિકો લગભગ 55 હજારથી વધારે પોલીસ જવાનોને સીપીઆર એટલે કે કોર્ડિયો પલ્મનરી રિસસિટેશનની તાલીમ આપશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના […]

‘વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે’ – 8 જૂનના આ ખાસ દિવસનો જાણો ઈતિહાસ અને તેને ઉજવવા પાછળનો ખાસ હેતુ

આજે વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે 8 જુનના રોજ સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી કરે છે આજે  જૂન એટલે કે વર્લ્ડ બ્રેઈન ટ્યૂમર ડે,આજે વિશ્વભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે  દેશ વિદેશમાં બ્રેઈટ ટ્યુમરના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ બીમારીને લઈને લોકોન્ જાગૃત કરવા અને સાચી દિશા બતાવવાના હેતુંથી આ દિવસની ઉજવણી કરવામાં આવે […]

સુરતમાં આર્થિક સંકળામણમાં રત્ન કલાકાર પરિવારનો આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રીના મોત

અમદાવાદઃ હીરા ઉદ્યોગમાં મંદીને પગલે સુરતમાં ધમધમતો હીરા ઉદ્યોગ પણ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે દરમિયાન સરથાણા યોગીચોક વિસ્તારમાં રત્ન કલાકાર પરિવારે આર્થિક સંકળામણથી કંટાળીને ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં માતા-પિતાના મૃત્યુ થયાં હતા. જ્યારે અન્ય સભ્યોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં […]

યુએસ-ભારત સ્પેસ મિશન માટે સાથે કરશે કામ – વ્હાઇટ હાઉસ પ્રમાણે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે આ બાબતે થશે વાતચીત

યુએસ ભારતસ્પેશ મિશન પર આવશે સાથે પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા થશે વ્હાઈટ હાઉસે આપ્યું આ મામલે નિવેદન દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21જૂનના રોજથી અમેરિકાના પ્રવાસે જવાના છે ,યુેસ તરફથી તેમને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે યુએસ પણ પીએમ મોદીના સ્વાગતને લઈને ઉત્સુક છે, અત્યારથી જ અમેરિકા દ્રારા સમગ્ર તૈયારીઓ કરવામાં […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તા. 9થી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની 26 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code