1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાનને સમર્થન તુર્કીને પડ્યું ભારે, મુંબઈ કોર્પોરેશન રોબોટિક લાઈફબોય યોજના પડતી મુકી

મુંબઈઃ મુંબઈને હવે તેના સ્વપ્ન સમાન રોબોટિક લાઈફબોય મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે કારણ કે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને તુર્કીમાં બનેલા રોબોટ્સ ખરીદવાની યોજના રદ કરી છે. પ્રારંભિક યોજના મુજબ, આ રિમોટ-ઓપરેટેડ રેસ્ક્યુ ડિવાઇસ મુંબઈના છ મુખ્ય દરિયાકિનારા પર તૈનાત કરવાના હતા. ભારત-તુર્કી સંબંધોમાં ખટાશ અને પાકિસ્તાનને તુર્કીના સમર્થનને કારણે આ નિર્ણય લેવામાં […]

અદાણી એરપોર્ટ્સે વૃદ્ધિના આગલા તબક્કાને વેગ આપવા USD 750 મિલિયનનું વૈશ્વિક ધિરાણ મેળવ્યું

અમદાવાદ : ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.એ આંતરરાષ્ટ્રીય બેંકોના કન્સોર્ટિયમમાંથી એકસટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ઇસીબી) મારફત USD 750 મિલિયન એકત્ર કર્યા છે.  ફર્સ્ટ અબુ ધાબી બેંક, બાર્કલેઝ પીએલસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા આ વ્યવહારની દોરવણી  કરવામાં આવી  હતી. આ રકમનો ઉપયોગ વર્તમાન કરજના પુર્નધિરાણ, આંતરમાળખાની […]

ભારતમાં કોવિડના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો, પોઝિટિવ કેસનો આંકડો 4300ને પાર

કોવિડના કારણે અત્યાર સુધીમાં 44 દર્દીના મોત કોવિડના કેસમાં વધારાને પગલે આરોગ્ય વિભાગ સાબદુ બન્યું નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમજ કોવિડ ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ તમામ રાજ્યોને જરૂરી સુચના આપવમાં આવી છે. દરમિયાન દેશમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધીને 4302 ઉપર […]

મહારાષ્ટ્રમાં સરકાર પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરાશે

મુંબઈઃ મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી દાદા ભુસેએ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરશે. મંત્રી ભુસેએ જણાવ્યું કે, નિવૃત્ત સૈનિકો, રમતગમતના શિક્ષકો, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના સભ્યો અને સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની આ તાલીમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયનો હેતુ દેશ પ્રત્યે પ્રેમ […]

ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિએ પેરાગ્વેની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચો સહિત વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસનું સ્વાગત કરતાં શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પહેલગામમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલા પછી આતંકવાદની […]

ગાઝામાં માનવતાવાદી સહાયનું વિતરણ અટકાવાયું

યુએસ સમર્થિત ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF)એ ગાઝામાં માનવતાવાદી સહાયનું વિતરણ અટકાવી દીધું છે. આનાથી ભવિષ્યમાં પેલેસ્ટિનિયન નાગરિકો માટે ખાદ્ય સંકટ વધુ ઘેરું થવાની ધારણા છે. GHFએ જાહેરાત કરી છે કે આજે કેન્દ્રો પરથી ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવશે નહીં. બધા વિતરણ કેન્દ્રો બંધ રહેશે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, વિતરણ કેન્દ્રોની […]

નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની ‘યોગાંધરા 2025’ પહેલની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર નજીક આયોજિત યોગાંધ્રા 2025 કાર્યક્રમમાં યોગ ઉત્સાહીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીની પ્રશંસા કરી. ટ્વિટર પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે યોગાંધ્રા 2025એ આંધ્રપ્રદેશના લોકો દ્વારા યોગને લોકપ્રિય બનાવવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે. આ માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા એક નિવેદનમાં જારી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X […]

ઓપરેશન સિંદૂરઃ સંજય ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સ્વદેશ પરત ફર્યું

નવી દિલ્હીઃ પાંચ દેશોની સફળ મુલાકાત બાદ JDU સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ બુધવારે સવારે દિલ્હી પહોંચ્યું. આ ટીમ પાકિસ્તાન પ્રાયોજિત સરહદ પાર આતંકવાદ સામે વૈશ્વિક સમર્થન મેળવવા માટે આ મુલાકાતે ગઈ હતી. ઓપરેશન સિંદૂર પછી પ્રતિનિધિમંડળે સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. આખો દેશ આતંકવાદ સામે […]

વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો, એશિયામાં પણ તેજી

આજે વૈશ્વિક બજારમાંથી મજબૂતીના સંકેતો છે. છેલ્લા સત્ર દરમિયાન યુએસ બજાર વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે થોડા વધારા સાથે ટ્રેડિંગ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા સત્ર દરમિયાન યુરોપિયન બજારમાં સતત ખરીદી રહી હતી. તે જ સમયે, એશિયન બજારોમાં પણ આજે સામાન્ય રીતે તેજી જોવા મળી રહી છે. છેલ્લા […]

આ જીત જેટલી અમારી છે, તેટલી જ અમારા ફેન્સની છેઃ વિરાટ કોહલી

અમદાવાદઃ આઈપીએલની ફાઈનલમાં પંજાબ કિંગ્સ પર છ રનથી મળેલી જીત બાદ, વિરાટે કહ્યું, “આ 18 વર્ષ ખૂબ લાંબા રહ્યા છે. મેં મારી યુવાની, મારા શ્રેષ્ઠ ફોર્મના દિવસો અને મારો બધો અનુભવ આ ટીમને આપ્યો છે. દરેક સિઝનમાં જીતવાનો પ્રયાસ કર્યો, દરેક સમયે મારું સર્વસ્વ આપ્યું. હવે આ ક્ષણ મેળવવી એ એક અદ્ભુત અનુભૂતિ છે. ક્યારેય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code