1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગૃહમંત્રી શાહ આજરોજ દિલ્હી ખાતે બેઠક યોજશે – આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરાશે

ગૃહમંત્રી આજે દિલ્હીમાં કરશે બેઠક આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમિક્ષા કરાશે દિલ્હીઃ- દેશની જનન્ત ગણાતા જમ્મિ કાશ્મીરમાં હાલ પણ આતંકીઓની નજર હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નમાં હોય છે આ સહીત જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનેક ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બની છે. ત્યારે જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમિક્ષા કરવા આજરોજ ગૃહમંત્રી […]

 PM મોદી આજે 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર સોંપશે સાથે  નવનિયુક્ત કર્મચારીઓને સંબોધશે

 PM મોદી આજે 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર સોંપશે   નવનિયુક્ત કર્મચારીઓને સંબોધશે દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજરોજ 12 એપ્રિલને ગુરુવારે  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં સરકારી સેવાઓ માટે 71 હજાર નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો સોંપવા જઈ રહ્યા છેે જેમાં માત્ર રેલ્વે વિભાગના 50 હજાર નવનિયુક્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુ વિગત પ્રમાણે પીએમ મોદી નિયુક્તિ પત્ક […]

જાણો ફાલસા માં રહેલા આરોગ્યલક્ષી ગુણો જે ગરમીમાં આપે છે રાહત

હાલ ઉનાળો ચાલી રહ્યો છએ આ સિઝનમાં રસદાર જ્યુસી ફળો ખાવાથઈ શરીમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે ત્યારે આજે વાત કરીશું ફાલસાની જે એક નાળું રસદાર ફ્રૂટ છે જે અનેક ગુણોથી ભરપુર છે.ફાલસા એક એવું ફળ છે કે જેને ઔષધીય ગુણોથી ભરપૂર ગણવામાં આવે છે. આ  ફાલસા. મધ્ય ભારતમાં વધુ  જોવા મળે છે,જે નાના-નાના બોર […]

અહીં જાણો અક્ષય તૃતીયા પર લક્ષ્મીજીની કૃપા મેળવવા શું કરવું અને શું ન કરવું

હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તારીખે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને તમારી પાસે આખા વર્ષ દરમિયાન ધન અને અનાજનો ભંડાર રહે […]

ઘરમાં લગાવેલ આ છોડ બદલશે તમારું ભાગ્ય,પૈસાની સાથે સકારાત્મક ઉર્જા પણ આવશે

દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ઘરને શણગારે છે, કેટલાક કૃત્રિમ વસ્તુઓથી અને કેટલાક વૃક્ષો અને છોડથી. ઘરમાં લગાવેલા વૃક્ષો અને છોડ માત્ર સુંદરતા જ નથી વધારતા, પરંતુ ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવીશું જે તમારું ભાગ્ય બદલી […]

ઘરે નવી ટેકનોલોજીથી ગણતરીની સેકન્ડમાં જ દૂધમાં થતી ભેળસેળ શોધી શકાશે

નવી દિલ્હીઃ દેશમાં દૂધમાં ભેળસેળને અટકાવવો મુશ્કેલ છે જો કે, ભારતીય શોધકર્તાઓએ નવી ટેકનોલોજી વિકસાવી છે જે ગણતરીની સેકન્ડમાં મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. 3ડી પેપરના ઉપયોગથી એક પોર્ટેબલ ઉપકરણ બનાવવામાં આવ્યું છે જે માત્ર 30 સેકેન્ડમાં જ દૂધમાં ભેળસેળને શોધી કાઢશે. ઘરે બેઠા-બેઠા આ ટેકનોલોજીના મારફતે દૂધમાં ભેળસેળ જાણી શકાશે. […]

રાજ્યના 207 જળાશયોમાં 53 ટકા જળસંગ્રહ 

ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જરૂરિયાત જણાશે તો […]

યુવતીઓ માટે પ્લાઝો-ટિશર્ટની પેર ઉનાળામાં આરામ દાયક

ઉનાળામાં પ્લાઝો ટિશર્ટ રહે છએ આરામ દાયક ગરમીમાં ઢીલા કપડા હંમેશા ગરમીથી બચાવે છે ઉનાળાની સિઝન શરુ થી ચૂકી છએ ત્યારે દરેક લોકોએ ખાસ કપડા પહેરવાની બાબતનું ધ્યાન આપવું જોઈએ જો તમે ટાઈટ કપડા પહેરો છો તો તમને વધુ ગરમી લાગી શકે છએ જેથી બને ત્યા સુધી ઢિલા અને સુતરાઉ કાપડના જ કપડા પહેરો જે […]

ગુજરાતમાં મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકારનો એકશનપ્લાન

અમદાવાદઃ મુખ્યમંત્રીએ FICCI ની મહિલા પાંખ FLO ફિક્કી લેડીઝ વીંગ ઓર્ગેનાઇઝેશનની ઉદ્યોગ સાહસિક મહિલાઓને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કરી તેમની સાથે સહજ સંવાદ-વાર્તાલાપ યોજ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા સાથે નારી સશક્તિકરણ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા […]

ડેન્ડ્રફથી લઈને હેરફોલ સુધી કંટ્રોલ કરશે અંજીર,હેર માસ્ક લગાવાથી વાળમાં આવશે ચમક

ખોટી જીવનશૈલી અને ખાનપાનની આદતોને કારણે માત્ર સ્વાસ્થ્ય જ નહીં વાળ પર પણ અસર થઈ રહી છે. નાની ઉંમરે છોકરીઓને સફેદ વાળ, વાળ ખરવા, ડેન્ડ્રફ અને માથાની ચામડી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, છોકરીઓ તેમના વાળની સંભાળ રાખવા માટે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ તેમ છતાં વાળની સમસ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code