સસ્તા સોનાની લાલચમાં રેલવે અધિકારીને ઠગ ડુપ્લીકેટ સોનું પધરાવી ગયો
રેલવેના ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરને ઠગે 7 લાખનો ચુનો ચોપડ્યો, ટિકિટ ચેકિંગ દરમિયાન ઠગેએ ખોદકામ દરમિયાન દાગીના મળ્યા હોવાનું કહ્યું, વડોદરા રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ સસ્તુ સોનું ખરીદવાની લાલચમાં રેલવે અધિકારીને સાત લાખ ગુમાવવા પડ્યા છે. રેલવે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને એક શખસે સોનાના દાગીના અને લગડી આપવાના બહાને […]