1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પોર્ટર પુરસ્કાર અનેયાત – કોવિડ મેનેજમેન્ટના પ્રયાસોને માન્યતા આપવા બદલ પ્રાપ્ત થઈ સિદ્ધિ

કેન્દ્રીય આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયની ઉપલબ્ધિ કોરોનામાં સફળ સંચાલનને લઈને પોર્ટર પુરસ્કાર અનેયાત દિલ્હીઃ- કોરોના સમયગાળઆ દરમિયાન ભારતના આરોગ્યમંત્રાલયે ખાસ તકેદારીના પગલા લીધા અનેક સૂચનાઓ આપીને કોરોનાના નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રીય કર્યું સાથે જ વેક્સિનેશનને વેગ આપ્યો સરવાળે તમામ મોર્ચે કોરોના સામે ભારતે જંગ જીતી ત્યારે હવે આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને […]

આર્જેન્ટિનાના વિદેશ મંત્રીએ મોદીને તેમની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની જર્સી ભેટમાં આપી

દિલ્હી:આર્જેન્ટિનાના વિદેશમંત્રી સેન્ટિયાગો કેફિરોએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની જર્સી ભેટમાં આપી હતી.કેફિરો ભારતની અધ્યક્ષતામાં G20 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીની મુલાકાતે છે. આર્જેન્ટિનાના વિદેશ મંત્રી પણ વડાપ્રધાન મોદીને મળ્યા હતા.ગયા મહિને, આર્જેન્ટિનાની ઉર્જા કંપની YPFના ચેરમેન પાબ્લો ગોન્ઝાલેઝે મોદીને આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમની જર્સી ભેટમાં આપી હતી, […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભોપાલમાં 7મા ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે ભોપાલ જશે.તે 7મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.કોન્ફરન્સમાં 15 દેશોના 350 થી વધુ વિદ્વાનો અને પાંચ દેશોના સંસ્કૃતિ મંત્રીઓ પણ ભાગ લેશે.આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુર અને સાંચી બૌદ્ધ-ભારતીય અભ્યાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.નીરજા ગુપ્તા પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ કુશાભાઉ ઠાકરે ઓડિટોરિયમમાં […]

યુક્રેન યુદ્ધ બાદ રશિયા અને અમેરિકાના વિદેશ મંત્રીઓની થઈ મુલાકાત – યુએસ મંત્રીએ ચીન દ્રારા રશિયાને હથિયાર આપવા મામલે ચિંતા જતાવી

રશિયા અને યુએસના વિદેશમંત્રીઓની મુલાકાત રશિયાને યુએસએ ચીનને હથિયાર સપ્લાય બાબતે કહી આ વાત દિલ્હીઃ- રશિયા દ્રારા યુક્રેન પર સતત હુમલાઓ કરવામાં આવ્યો બન્ને દેશઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી ત્યારે હવે આ સંધર્ષ બાદ રશિયા અને અમેરિકાના વિદેશમંત્રીઓ ગઈ કાલે પ્રથમ વખત આમનેસામને થયા હતા આ બન્ને નેતાઓ વચ્ચે અનેક વિષયને લઈને ઘમાસાણ […]

G-20 વિદેશ મંત્રીઓએ આબોહવા પરિવર્તન, આતંકવાદ અને માદક પ્રદાર્થોના નિયંત્રણ પર મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગનું આહવાન કર્યું

જી 20ની બેઠકમાં વિદેશમંત્રીઓની પરસ્પર સહમતિ આતંદવાદ અને આબોહવા પરિવર્તનને લઈને ચર્ચા દિલ્હી- ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધન કરતાં ભારત આવી પહોંચેલા જી-20 દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠક એકતા, એક હેતુ અને કાર્યવાહીની એકતાની જરૂરિયાતને બળ આપે છે. ભારત […]

નવી દિલ્હીમાં કવાડ વિદેશ મંત્રીઓની બેઠક,એસ જયશંકર કરશે અધ્યક્ષતા  

દિલ્હી:ભારતના નેતૃત્વ હેઠળ ‘ક્વાડ’ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે.આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસા આ બેઠકમાં ભાગ લેશે. અગાઉ સપ્ટેમ્બર 2022માં ન્યૂયોર્કમાં ‘ક્વાડ’ના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી.ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે […]

પીએમ મોદી “મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ” પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી માર્ચ, 2023 એટલે કે આજરોજ સવારે 10 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ડેવલપિંગ ટુરિઝમ ઇન મિશન મોડ’ વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે. તે 12 પોસ્ટ-બજેટ વેબિનાર્સની શ્રેણીનો એક ભાગ છે જે સરકાર દ્વારા કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવા માટે યોજવામાં આવી રહી છે. કેન્દ્રીય […]

પીએમ મોદી સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વોર્ટરથી ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

પીએમ મોદી સાંજે 7 વાગ્યે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના ત્રણ રાજ્યોના કાર્યકરતાઓને સંબોધિત કરશે દિલ્હીઃ- આજરોજ દેશના 3 ઉત્તર-પૂર્વ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.મોટાભાગની મતગણતરી હવે પુરી થવાને આરે છે જ્યારે હાલ  ત્રિપુરામાં ભાજપ લગભગ સત્તામાં આવતું જોવા મળી રહ્યું છે. જો ત્રિપુરાની વાત […]

PM  મોદી ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા – પરસ્પર સહયોગ અને દેશો વચ્ચે મજબૂત સંબંધો પર થઈ ચર્ચા  

પીએમ મોદી ઈટલીના પીએમને મળ્યા બન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધો બાબતે થઈ ચર્ચા દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આજરોજ ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા બન્ને નેતાઓ વચ્ચે વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પણ થઈ હતી, જેમાં પરસ્પર સહયોગ અને દેશો વચ્ચે મજબૂત સંબંધો પર ચર્ચા થઈ હતી.  તેઓએ તેમના જટિલ દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે આગળ વધારવું તે અંગે ચર્ચા […]

નાગાલેન્ડમાં પ્રથમ વખત કોઈ મહિલાએ વિધાનસભાની ચૂંટણીમાં બાજી મારી રચ્યો ઈતિહાસ, જાણો

નાગાલેન્ડના દિપાપુરમાં મહિલાની જીત પ્રથમવખત વિધાનસભાની ચૂંટણીમાં  મહિલા જીતી નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલાની જીતે એક ઈતિહાસ રચાયો છે. આ રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં જીતી હોય તેવુમ બન્યું છે.આ મહિલાનું નામ છે હેકાણી જાખાલુ દીમાપુર ત્રીજી વિધાનસભાથી જીત્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિલા ઉમેદવારોને દંગના મેદાનમાં ઉતારવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code