1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પંજાબ બોર્ડર પરથી પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો

પંજાબ બોર્ડર પર ઘુસણખોરોની વધતી ઘટના પાકિસ્તાનની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો દિલ્હીઃ- દેશની સરહદો પર સતત આતંકીઓની નજર રહેલી હોય છે પાકિસ્તાનીઓ દ્રારા સતત ઘૂસમખોરીના પ્રયોસો કરવામાં આવતા હોય છે ત્યારે  બોર્ડર સિક્યુરિટી ફોર્સ  એ ગુરુવારે બપોરે પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી જાણકારી પ્રમાણે ઘુસણખોર પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી […]

ઓસ્ટ્રેલિયાના પીએમ પહોંચ્યા દિલ્હી – વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર કરવામાં આવશે ચર્ચા

ઓસ્ટ્રેલિયાના પીએમ પહોંચ્યા દિલ્હી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર કરવામાં આવશે ચર્ચા દિલ્હીઃ- ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ  હાલ ભારતની મુલાકાતે છે.તેઓ 4 દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમની સાથે  અલ્બેનીઝની સાથે બે મંત્રીઓ અને એક ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ છે. એન્થોની અલ્બેનીઝ 8 થી 11 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે છે.  બુધવારે ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પહોંચ્યા હતા. આ […]

ચોખાને રાંધતા પહેલા થઈ જાઓ સાવધાન, જાણીલો તેની કઈ રીતે કરવી પરખ ક્યાં સ્વાસ્થ્ય સાછે ચેડાતો નથી કરતાને?

ચોખા અસલી છે કે પછી નકલી પ્લાસ્ટિકના  કઈ રીતે જાણશો જાણો ચોખાને પરખવાની આ ઘરેલું ટ્રિક્સ આજે માર્કેટમાં જ્યાં જૂઓ ત્યા ભેળસેળ વાળી અને ડૂબ્લિકેટ વસ્તુઓ મળી રહી છે. ઘણી વસ્તુઓતો આબેહુંબ હોય છે જેમાં અસલી કઈ અને નકલી કઈ ઓળખવી મુશ્કેલ બને છે.ખાસ કરીને ચોખા, મધ, લોટ વગેરે એવા ખાદ્ય ખોરાકન ીસાચી ઓળખ કરવી […]

રામ ચંદ્ર પૌડેલ બનશે નેપાળના નવા રાષ્ટ્રપતિ – ચૂંટણીમાં સુભાષ ચંદ્ર નેમ્બાગને મળી હાર

રામ ચંદ્ર પૌડેલ બનશે નેપાળના નવા રાષ્ટ્રપતિ સુભાષ ચંદ્ર નેમ્બાગને મળી હાર દિલ્હીઃ- નેપાળમાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ છે. દેશના ચૂંટણી પંચે  ચૂંટણી પરિણામ  જાહેર કર્યું  થે જેથી હવે  દેશને નવા રાષ્ટ્રપતિ મળ્યા છે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સંસદ ભવનમાં યોજાયું હતું. ચૂંટણી પંચે બે અલગ-અલગ મતદાન મથકો સ્થાપ્યા હતા, એક સંઘીય સંસદસભ્યો માટે અને બીજુ […]

રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરનાક ગણાવતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરનાક ગણાવતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ નવી દિલ્હીઃ બ્રિટનના પ્રવાસમાં કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હવે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરનાક ગણાવીને આક્ષેપ કર્યો હતો કે, તેઓ લોકોને ભારતના ભાગલા માટે ઉશ્કેરી રહ્યો છે કોંગ્રેસના સ્વયં ઘોષિત […]

ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં જ ફરી તેજી પકડશેઃ મૂડીઝ

નવી દિલ્હીઃ થોડા મહિનાની રાહત બાદ ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રના આંકડાએ ફરી ચિંતા વધારી છે. સરકારી ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી વૃદ્ધિ દર ત્રિમાસિક ગાળામાં સૌથી નીચો હતો. જો કે, રેટિંગ એજન્સી મૂડીઝ એનાલિટિક્સ માને છે કે, જીડીપી વૃદ્ધિમાં આ મંદી અસ્થાયી છે અને ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં ફરી તેજી પકડશે. સરકારે ગયા […]

કોચી એરપોર્ટ પર ફ્લાઈટના ક્રુ મેમ્બર સોનાની દાણચોરી કરતા ઝડપાયો, હાથ ઉપર ટેપની મદદથી સંતાડ્યું હતું ગોલ્ડ

ચોનું ચોરી કરવાની અનોખી ઘટના ક્રુ મેમ્બર દ્રારા ચોરીની ઘટના પ્રકાશમાં આવી બેંગ્લોરઃ દેશમાં સોનાની કિંમતમાં થયેલા વધારાને પગલે સોનાની દાણચોરી માટે દાણચોરો સક્રિય થયા છે અને એરપોર્ટ ઉપર તૈનાત સુરક્ષા એજન્સીઓને ચમકો આપીને ગેરકાયદે સોનુ ઘુસાડવા માટે દાણચોરો અવનવા પ્રયાસો હાથ ઘરી રહ્યા છએ ત્યારે આવીજેક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના છે કેરળના […]

બિહારમાં JDU થી અલગ પાર્ટી બનાવનાર ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્ર સરકારે Y પ્લસ કેટેગરીની સુરક્ષા ફાળવી

ઉપેન્દ્ર કુશાવાહને વાય પ્લસ સુરક્ષા ગૃહમંત્રાલયે આપી સુરક્ષાની મંજૂરી પટનાઃ- છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકરણમાં ગરમાટો છવાયો છે મંત્રી ઉપેન્દ્ર કુશાવાહે જદેડીયુંથી અલગ થઈને પોતાની નવી પાર્ટીની રચના કરી છે જેને લઈને તેમની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારની રાજનીતિમાં ચાલેલા હંગામાં બાદ કેન્દ્રની સરકારે JDUથી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવનાર […]

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.7 તીવ્રતા નોંઘાઈ

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 માપવામાં આવી દિલ્હીઃ- ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન વારંવાર ભૂકંપની ઝપેટમાં આવી રહ્યું છે તાજેતરમાં જ અનેક વખત ભૂકંપ આવ્યો છે આ પહેલા પણ ભૂકંપે અહી તબાહી મચાવી છે ત્યારે આજરોજ ગુરુવારે સવારે ફરી એક વખત અફઘાનિસ્તાનની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આજે સવારે લગભગ 7 […]

ભારતીય સેના:કર્નલ ગીતા રાણાએ રચ્યો ઈતિહાસ,આ સિદ્ધિ મેળવનાર દેશની પ્રથમ મહિલા અધિકારી બની

દિલ્હી:ભારતીય સેનાના કોર્પ્સ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સના કર્નલ ગીતા રાણાએ ઈતિહાસ રચ્યો છે.પૂર્વી લદ્દાખના ફોરવર્ડ ફ્રન્ટ પર ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરનારી તે ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી બની છે.નોંધનીય છે કે તાજેતરમાં ભારતીય સેનાએ મહિલા અધિકારીઓને કમાન્ડરની ભૂમિકા નિભાવવાની મંજૂરી આપી છે.જે બાદ કર્નલ ગીતા આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા અધિકારી બની છે.કર્નલ ગીતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code