1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મનસુખ માંડવિયાએ NIPERsની પ્રથમ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી

દિલ્હી:કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPERs)ની પ્રથમ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી કેન્દ્રીય મંત્રી દ્વારા પોસ્ટ કરાયેલ એક ટ્વીટમાં, ડૉ. માંડવિયાએ ફાર્મા ક્ષેત્ર અને બ્રાન્ડ NIPERમાં સર્વગ્રાહી સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફ સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અમલ કરી શકાય તેવા જરૂરી હસ્તક્ષેપો પર વધુ પ્રકાશ […]

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની કમાન રાજેશ મલ્હોત્રાના હાથમાં,પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો સંભાળ્યો ચાર્જ

દિલ્હી:રાજેશ મલ્હોત્રાએ આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.મલ્હોત્રાએ ગઈકાલે સત્યેન્દ્ર પ્રકાશની નિવૃત્તિ બાદ કાર્યભાર સંભાળ્યો. રાજેશ મલ્હોત્રા, 1989 બેચના ભારતીય માહિતી સેવા (IIS) અધિકારી, અગાઉ, જાન્યુઆરી 2018થી નાણાં મંત્રાલયમાં કાર્યરત હતા. જટિલ COVID-19 રોગચાળા દરમિયાન, તેમણે લોકોને રાહત આપવા અને આર્થિક સંતુલન જાળવવા માટે સમયાંતરે ભારત સરકાર દ્વારા જાહેર […]

દિલ્હીના વાતાવરણમાં પલટો, જોરદાર પવન સાથે ઘીમીઘારે વરસાદના ઝાપટા પડ્યા

દિલ્હીના વાતાવરણમાં પલટો છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા દિલ્હીઃ- દેશભરમાં એક તરફ ભારે ગરનીની શરુઆત થઈ ચૂકી છએ દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો વધ્યો છે ત્યારે બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં અચાનક વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું છે. આજે વહેલી સવારથી જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જાણકારી પ્રમાણે દિલ્હીમાં આજે વાવાઝોડાની આગાહી […]

અમિતાભ બચ્ચન-ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,મુંબઈમાં એલર્ટ

મુંબઈ:બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેતા ધર્મેન્દ્ર અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને  પગલે મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં મોટી હસ્તીઓના ઘરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ફોન કોલ બાદ મુંબઈ […]

વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ મામલે કોર્ટે 7 આતંકીઓને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ

વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટની ઘટના દોષી કરાર 8 આતંકીઓમાં કોર્ટે 7 ને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ દિલ્હી- વર્ષ 2017માં ભોપાલ -ઉજ્જૈન વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરવાની ઘટના બની હતી ત્યારે હવે આ ઘટના સાથએ સંકળાયેલા આતંકીઓને હવે સજા મળી છે.આચલા વર્ષ બાદ તેમના સામે કડક સજાનો આદેશ અપાયો છે.ઉલ્લેખનીય છે કે […]

ભારતે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને વૈશ્વિક ઓળખ મળી છે.GSM એસોસિએશન (GSMA)એ ટેલિકોમ નીતિ અને નિયમનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અમલમાં મૂકવા બદલ ભારતને ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 એનાયત કર્યો છે. ભારતના પુરસ્કાર પ્રાપ્ત કરવાના પ્રસંગે, સંદેશાવ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે “GSMA એવોર્ડ્સ પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલા ટેલિકોમ સુધારાની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. આપણે બધાએ […]

વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ નૌકાદળના પશ્ચિમી કમાન્ડના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો

  દિલ્હીઃ- વાઈસ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ મંગળવાર, 28 ફેબ્રુઆરીએ પશ્ચિમી નૌકા કમાન્ડના નવા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફનો હોદ્દો સંભાળી લીધો છે. તેઓ વાઈસ-એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહના અનુગામી બન્યા છે.વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ મંગળવારે મુંબઈમાં મુખ્યમથક ધરાવતા વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. વાઈસ એડમિરલ ત્રિપાઠી, જેમણે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકેનો […]

આજથી શરુ થશે જી 20 વિદેશમંત્રીઓની બેઠક -રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવ સહીત અનેક વિદેશી નેતાઓ ભારતની મુલાકાતે આવ્યા

ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદેર્ભે રશિયાના વિદેશમંત્રી ભારતની મુલાકાતે આવ્યા દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન ભારતે જી 20નું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું આ વર્ષની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે આ સંદર્ભે અનેક જી 20ની બેઠકો યોજાવાની શરુઆત થી ચૂકી છએ જેને લઈને અનેક વિદેશના નેતાો ભારતની મુલાકાત લઈ રહ્યા છે […]

એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો,કોમર્શિયલ સિલિન્ડર પણ 350 રૂપિયા મોંઘા થયા

દિલ્હી:માર્ચના પ્રથમ દિવસે જ જનતાને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે.મહિનાના પહેલા દિવસે જ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે.હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર રૂ.1103 થઈ ગયો છે.હોળી પહેલા આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, 19 કિલોના કોમર્શિયલ […]

મુકેશ અંબાણી તથા તેમના પરિવારને ભારત સહીત વિદેશમાં પણ Z + સુરક્ષા અપાશે

મુકેશ અંબાણી તથા તેમના પરિવારને મળી  Z  પ્લસ સુરક્ષા ભારત સહીત વિદેશમાં સુરક્ષા પ્રદાન કરવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ દિલ્હી- ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીની સુરક્ષા વધારવામાં આવી છે, સુપ્રિમકોર્ટે તેમને આ સુરક્ષા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે,સુપ્રિમ કોર્ટે  ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને ઉચ્ચતમ સ્તરનું Z+ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code