વિધાનસભા ચૂંટણી:પીએમ મોદી આજે નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર એટલે કે આજે ચૂંટણી રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે.આ દરમિયાન તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.આ પછી વડાપ્રધાન મોદી શિલોંગમાં રોડ શો પણ કરશે.વડાપ્રધાનની મુલાકાતને લઈને બંને રાજ્યોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરીની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં શિલોંગમાં રોડ શોમાં ભાગ લેશે, એમ પાર્ટીના […]