ગૃહમંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે,સમારોહમાં લેશે ભાગ
મુંબઈ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે જશે અને શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.અમિત શાહ દેવીના દર્શન કરવા શ્રી મહાલક્ષ્મી મંદિર પણ જશે.આ પછી, ન્યુ એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી ભારતીય જનતા પાર્ટી (BJP) ના જિલ્લા એકમના સંમેલનને પણ સંબોધિત કરશે અને નગલા પાર્ક વિસ્તારમાં ભાજપ […]