1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જીદ્દાથી દિલ્હી માટે ઉડાન ભરેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલા યાત્રીથી તબિયત લથડતા જોધપુર ખાતે ઈમરજન્સિ લેન્ડિંગ , જો કે મહિલાને બચાવવામાં મળી નિષ્ફળતા

ઈન્ડિગોની ફ્લાઈટમાં ખાની સર્જાવાની ઘટના જીદ્દાથી ઉડાન ભરેલી ફ્લાઈટ દિલ્હી જતા વખતે જોઘપુર ખાતે તાત્કાલિક લેન્ડિંગ  દિલ્હીઃ- સાઉદીના જિદ્દાહથી દિલ્હી માટે ઈન્ડિગોની ફ્લાઈટે ઉડાન ભરી હતી જો કે આ ફ્લાઈટનું જોધપુર ખાતે ઈમરજન્સિ લેન્ડિંગ કરવું પડ્યું કારણ કે પ્લેનમાં સવાર મહિલાની તબિયત લથડી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે  વિતેલા દિવસને મંગળવારના રોજ જેદ્દાહથી દિલ્હી આવી રહેલી […]

ભારતે તુર્કીને મોકલેલી મદદ બદલ તુર્કીએ માન્યો આભાર – ભારતને ગણાવ્યો સાચો મિત્ર

તુર્કીએ ભારતનો માન્યો આભાર ભારતનેન મદદ માટે સાચો મિત્રણ ગણાવ્યો દિલ્હીઃ, વિતેલા દિવસે તુર્કીમાં ભારે ભૂકંપ આવ્યો હતો જેમાં અત્યાર સુધી મોતનો આંકડો 5 હજારને પાર પહોંચી ચૂક્યો છે જો કે તુર્કીના આ સંકટ સમયમાં ભારહત તુર્કીની મદદે આવ્યું છે ત્યારે આ મદદ માટે તેણે ભારતને સાચો મિત્ર ગણાવીને આભાર માન્યો હતો. આ મુશ્કેલ સમયમાં […]

પીએમ મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ની પાંચ આવૃત્તિઓ પાછળ આટલા કરોડો રૂપિયા ખર્ચાયા,કેન્દ્ર સરકારે આપી માહિતી

‘પરીક્ષા પે ચર્ચા’ની પાંચ આવૃત્તિઓ પાછળ કરોડોનો ખર્ચ  પ્રથમ પાંચ આવૃત્તિઓ પર રૂ. 28 કરોડથી વધુનો ખર્ચ કેન્દ્ર સરકારે આ અંગે આપી જાણકારી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ની પાંચ આવૃત્તિઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે આ અંગે જાણકારી આપી છે. પીએમ મોદી દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેના ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ ‘પરીક્ષા […]

આ કંપનીએ પીએમ મોદી માટે પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવ્યું જેકેટ,જાણો તેના વિશે બધું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી.આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલ દ્વારા પીએમ મોદીને પ્લાસ્ટિકની બોટલોને રિસાઈકલ કરીને બનાવેલ જેકેટ ભેટમાં આપવામાં આવ્યું હતું.કંપનીએ પેટ્રોલ પંપ અને એલપીજી એજન્સીઓ પર તૈનાત તેના કર્મચારીઓ માટે આવા યુનિફોર્મ બનાવવાની યોજના બનાવી છે.તેને Unbottled ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું છે. કંપનીએ ઘરોને વધુ આર્થિક અને ઇકો-ફ્રેન્ડલી રસોઈ […]

મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ધમકીભર્યો કોલ આવ્યો,તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર

મુંબઈ:મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલાની ધમકી મળી છે જે બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.એજન્સીઓએ એરપોર્ટની સુરક્ષા માટે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે.ગત રોજ ઈરફાન અહેમદ નામના વ્યક્તિએ ફોન કરીને એરપોર્ટ પર હુમલો કરવાની ધમકી આપી હતી.આરોપીએ પોતાને આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય ગણાવ્યો હતો.હાલ પોલીસે આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ […]

 દેશની મોટી સફળતા – NIS  વિક્રાંત પર લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસનું સફળ લેન્ડિંગ

એનઆઈએસ વિક્રાંત પર તેજસનું સફળ લેન્ડિંગ દેશને મળી મોટી સફળતા દિલ્હીઃ ભારત દેશની ત્રણયે સેના વધુને વધુ મજબૂત બની રહી છે કેન્દ્રના અથાગ પ્રયત્નોથી દરેક મોર્ચે ભારત સફળ સાબિત થી રહ્યું છે ત્યારે હવે ભારતને વધુ એક કાર્યમાં સફળતા મળી છે  જે મુજબ NIS  વિક્રાંત પર ફાઈટર જેટ તેજસનું સફળતા પૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. […]

ભારતને મળશે S-400 મિસાઈલની ત્રીજી રેજિમેન્ટ,જાણો કેટલી વધશે તેની તાકાત

દિલ્હી:રશિયા S-400 મિસાઈલ સિસ્ટમની ત્રીજી રેજિમેન્ટ ભારતને આપવા જઈ રહ્યું છે.એક રેજિમેન્ટમાં આઠ પ્રક્ષેપણ છે.એટલે આઠ લોન્ચિંગ ટ્રક.દરેક ટ્રકમાં ચાર લોન્ચર ફીટ કરવામાં આવ્યા છે.એટલે કે તેમાંથી ચાર મિસાઈલ નીકળે છે.એક રેજિમેન્ટમાં કુલ મળીને 32 મિસાઇલો છે.એટલે કે, એક રેજિમેન્ટ કોઈપણ સમયે 32 મિસાઈલ છોડી શકે છે.ભારત પાસે આવી ત્રણ રેજિમેન્ટ આવ્યા બાદ દેશની રાજધાની […]

લઘુમતીઓને રહેવા માટે ભારત બન્યો સૌથી શ્રેષ્ઠ દેશ – આ મામલે UAE ને પણ પછાળ્યું

અલ્પસંખ્યકો માટે ભારત બેસ્ટ દેશ આ  બાબતમાં યુએઈપણ પાછળ દિલ્હીઃ- ભારત દેશમાં અલ્પસંખ્યકો શાંતિથી રહી શકે છે કેન્દ્રની સરકાર અલ્પસંખ્યકો માટે અનેક સારા પગલાઓ લઈ રહી છે, પીએમ મોદીના અથાગ પ્ર.ત્નો હેઠળ સૌ કોઈ  હળીમળીને રહેતા હોય છે ત્યારે હવે વિશ્વ સ્તરે પણ લઘુમતિઓને રહેવા માટે ભારત શ્રેષ્ઠ દેશ તરીકે આગળ જોવા મળે છે. યુએઈ […]

આગ્રામાં મેટ્રો સેવા 2024ની શરૂઆતમાં શરૂ થશે:મુખ્યમંત્રી આદિત્યનાથ

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે,આગ્રામાં 2024ની શરૂઆતમાં મેટ્રો સેવા શરૂ થઈ જશે.તેઓ ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટની ટનલ માટે ભૂગર્ભ કાર્યનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા.પત્રકારો સાથે વાત કરતા આદિત્યનાથે કહ્યું કે, “છ કિલોમીટરનો પ્રાધાન્યતા કોરિડોર ટાર્ગેટ કરતા છ મહિના પહેલા પૂર્ણ થશે અને વર્ષ 2024ની શરૂઆતમાં આગ્રાના […]

ભારત-ફ્રાન્સ-યુએઈ સહકાર પર પેરિસમાં મળેલી બેઠકમાં વિદેશ સચિવ ક્વાત્રાએ ભાગ લીધો

ભારત-ફ્રાન્સ-યુએઈ સહકાર પર પેરિસમાં મળી  બેઠક વિદેશ સચિવ ક્વાત્રાએ ભાગ લીધો દિલ્હીઃ- વિદેશ સચીવ  વિનય મોહન ક્વાત્રા 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાતે છે. ત્યારે તેમણે પેરિસમાં ત્રિપક્ષીય માળખા હેઠળ સંરક્ષણ, ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રોમાં ભારત, ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સહકાર અંગે યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો.  ભારત અને ફ્રાન્સે સોમવારે પરમાણુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code