1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે કરી મુલાકાત -ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત

મંત્રી એસ જયશંકરની સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે  મુલાકાત ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત દિલ્હીઃ- ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહા કરી રહ્યું છે તેવી સ્થિતિમાં વિશ્વના અનેક દેશઓએ ભારતને સમર્થન આપ્યું છે જી 7 દેશોએ પણ આ મામલે ભારતને સમર્થન આપ્યું છે ત્યારે હાલ ભારત જી 20ની અધ્યક્ષતાને લઈને વિશ્વભરમાં ચર્ચામાં આવ્યું છે.પ્રાપ્ત […]

ચીનને આજે વાયુસેના બતાવશે પોતાની તાકાત- સરહદ પાસે રાફેલ, સુખોઈનું શક્તિપ્રદર્શન

ચીનને બતાવશે વાયુસેના પોતાની તાકાત સુખોઈ, રાફેલ કરશે ગર્જના ચીનને ડરાવશે ભારતનો પાવર દિલ્હીઃ ચીન સાથેના તણાવ વચ્ચે આજે ભારતીય વાયુ સેના પોતાના સુખોી ,રાફેલ જેવા એરક્રાફ્ટનુિં શક્તિ પ્રદર્શન યોજશે, ડ્રેગનને આજે વાયુસેના પોતાની તાકાત બતાવશે આ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ગયા અઠવાડિયે સૈન્ય સ્ટેન્ડઓફ બાદ ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે, ભારતીય વાયુસેના આજથી ઉત્તરપૂર્વમાં […]

UNSC માં પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો- મંત્રી એસ જયશંકરે પાક.ની બોલતી કરી બંધ

મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનની બોલતી કરી બંધ પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો છેડતા મંત્રીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો દિલ્હીઃ- પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું સતત યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે બુધવારે પાકિસ્તાન પર આકરો પ્રાકર કર્યો છે વિદેશમંત્રી એસ જયશંકરે આ બબાતે પાકિસ્તાનની બોલતી બંધ કરી છે. […]

કેન્સરની વેક્સિનને લઈને રાહત – સર્વાઈકલ કેન્સરની સ્વદેશી રસી ક્લિનિકલ ટ્રાયલમાં સફળ,રસીકરણમાં  કરાશે સામેલ 

કેન્સરની રસીનું સફળ ક્લિનીકલ પરિક્ષણ રસીકરણમાં આ રસીને કરાશે સામેલ દિલ્હીઃ- ભારત દેશ કોરોના હોય કે અન્ય બીમારી દરેક મોરચે સતત પ્રગતિ કરીને ગવાઓ અને વેક્સિન બનાવામાં સફળ રહ્યો છે ત્યારે હવે વર્વાઈકલ કેન્સરને લઈને પણ દેશને મોટી સિદ્ધી મળી છેે.જાણકારી પ્રમાણે હવે સર્વાઇકલ કેન્સર માટેની સ્વદેશી રસીને આવતા વર્ષે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં […]

શું તમે જમીને તરત જ દવા પીવ છો ? તો જાણીલો હવે દવા પીવાનો સાચો ટાઈમ કયો છે

દવા પીવાનો સાચો ટાઈમ કયો જાણો ખાધા બાદ તરત જ ન પીવી જોઈએ દવા  સામાન્ય રીતે આજકાલ મોટા ભાગના લોકો કોઈને કોઈ કારણોસર દવા પીતા હોય છે,આજકાલની ફાસ્ટ લાઈફમાં નાની મોટી સૌ કોઈ બીમારીનો સામનો કરી રહ્યા હોય તેવી સ્થિતિમાં દવા લેવી જરુરી પણ બને છએ જો કે આવી સ્થિતિમાં તમારે એપણ જાણવું જોઈએ કે […]

ચીન સાથેના તણાવ બાદ દિલ્હીના સીએમ કેજરીવાલનું નિવેદન – કહ્યું ‘શા માટે આપણે ચીન સાથે વેપાર નથી કરતા બંધ’

સીએમ કેજરીવાલે ચીન સાથેના વેપાર પર ઉઠાવ્યો સવાલ કહ્યું શા માટે આપમે ચીન સાથે વેપાર બંધ નથી કરતા દિલ્હીઃ- ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો છે ત્યારે હવે આ મુદ્દા પર દિલ્હીની સરકાર સીએમ કજરિવાલે પણપોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ચીન સાથએના વેપાર સંબંધ પર સવાલ ઉઠાવ્યો છે. […]

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો અર્પણ કર્યા

 દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો,રાષ્ટ્રીય ઉર્જા કાર્યક્ષમતા ઈનોવેશન એવોર્ડ્સ અને રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાના ઈનામો અર્પણ કર્યા.તેમણે આ પ્રસંગે ‘EV-યાત્રા પોર્ટલ’ પણ લોન્ચ કર્યું.બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા નજીકના સાર્વજનિક EV ચાર્જર સુધી વાહનમાં નેવિગેશનની સુવિધા આપવા માટે ‘EV-યાત્રા પોર્ટલ’ વિકસાવવામાં આવ્યું છે. સભાને સંબોધતા […]

ઈસરોએ શુક્ર પરના મિશન તેમજ એરોનોમીના અભ્યાસ અંગેના સંભવિત અભ્યાસ માટે પહેલ કરી-કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર

દિલ્હી:કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી; રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન; PMO, કર્મચારી, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે માહિતી આપી હતી કે ISRO એ શુક્ર પરના મિશન તેમજ એરોનોમીના અભ્યાસો પરના સંભવિત અભ્યાસ માટે પહેલ કરી છે. શબ્દ “એરોનોમી,” લગભગ 60 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો અને રજૂ કરવામાં આવ્યો, તે પૃથ્વીના ઉપલા વાતાવરણીય વિસ્તારો અને અન્ય […]

સિદ્ધુ મૂસેવાલા કેસમાં જોડાયેલા સ્પેશિયલ સેલના 12 જેટલા અધિકારીઓને અપાઈ Y કેટેગરીની સુરક્ષા

સિદ્ધુ મૂસેવાલા કેસને લઈને મોટી અપડેટ ધમકી  બાદ કેસ સાથે જોડાયેલા સ્પેશિયલ સેલના અધિકારીઓની વધી સુરક્ષા 12 અધિકારીઓને અપાઈ Y કેટેગરીની સુરક્ષા દિલ્હીઃ- મશહૂર પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા કેસ ખૂબ ચર્ચિત છે ત્યારે હાલ પણ આ કેસને લઈને કેસ સાથે જોડાયેલા લોકોને ધમકીો મળી રહી છે આવી સ્થિતિ આ કેસ સાથે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે […]

અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ભારત-ચીન સેના વચ્ચે થયેલી અથડામણને લઈને અમેરિકાની પ્રતિક્રિયા આવી સામે

ભારત-ચીન સેના વચ્ચે થયેલી અથડામણને લઈને અમેરિકાની પ્રતિક્રિયા કહ્યું અમને ખુશી છે કે બન્ને દેશો પાછળ હટી ગયા  દિલ્હીઃ- અરુણાચલ પ્રદેશ ક્ષેત્રમાં ચીન અનેભઆરતના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી જો કે ત્યાર બાદ બન્ને દેશઓએ બન્નેની સેનાઓને ખસેડી લીધી હતી ત્યારે હવે આ અથડામણની ઘટનાને લઈને અમેરિકાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રાપ્ત વિગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code