1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

બંગાળની ખાડીમાં Cyclone Mocha ઝડપથી વધી રહ્યું છે, ભારે પવન સાથે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં સાયક્લોજ મોચાનો કહેર ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું અનેક સિવ્તારમાં ભઆરે પવન સાથે વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડા મોચાની લઈને આગાહી કરવામાં આવી છે, જે ા વર્ષનું પ્રથમ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં હવે આ વાવાઝોડું ઝડપી વેગહથી આગળ વધી રહ્યું છે જેને લઈને ઓડીશા બંગાળ સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે […]

PM Cares Fund: માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ ઘણું ડોનેશન મળ્યું,3 વર્ષમાં બહારથી આવ્યા આટલા કરોડ

દિલ્હી : કોરોના મહામારી સામે લડવા માટે વર્ષ 2020 માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 535.44 કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ દાન છેલ્લા ત્રણ વર્ષમાં આપવામાં આવ્યું છે. પીએમ કેર ફંડની રસીદ અને ચુકવણી ખાતા અનુસાર, […]

દિલ્હીમાં ભાજપનો કેજરિવાલ સરકારને પત્ર, ફિલ્મ ‘ઘ કરેળ સ્ટોરી’નું યવતીઓ માટે ખાસ સ્ક્રીનિંગ અને ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની માંગ કરી

ફિલ્મ ઘ કેરળ સ્ટોરી ચર્ચામાં  હવે બીજેપી દ્રારા દિલ્હીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ યુવતીઓ માટે ખઆસ સ્ક્રીનિંગ કરવાની પણ વાત કહી દિલ્હીઃ- તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્નમ ઘ કેરળ સ્ટોરી સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહી છએ જેટલી ફિલ્મ વિવાદમાં હતી તેટલી જ ફિલ્મ સફળ સાબિત થી રહી છએ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ આ ફિલ્મ જોઈ […]

છત્તીસગઢના સુકમામાં જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, મહિલા સહીત 2 નક્સલીઓ ઠાર મરાયા

છત્તીસગઢના સુકમામાં DRG જવાનો અને નક્સલવાદીઓ સામસામે મહિલા સહીત 2 નક્સલીઓ ઠાર મરાયા રાયગઢઃ- છત્તીસગઢ નક્સલીઓ માટે જાણીતો વિલસ્તાર છે અહી અવાર નવાર નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ થતી જોવા મળી છે ત્યારે આજે ફરી  અહીંના ભેસાઈ વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. અહી જવાનો અને નક્સલીઓ વચ્ચે થયેલા આ […]

સંયુક્ત કિસાન મોરચાએ કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી આંદોલન શરુ કરવાની જાહેરાત કરી

દિલ્હી : સંયુકત કિસાન મોરચાએ 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત 11 થી 18 મે સુધી તમામ રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને તહસીલ મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરીને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરવામાં આવશે. SKM નેતા દર્શન […]

રક્ષામંત્રી રાજનાથ સિહં આજે ચંદીગઢની મુલાકાતે – દેશના પ્રથમ એરફોર્સ હેરિટેજ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન, જાણો તેની ખાસિયતો

રક્ષઆમંત્રી રાજનાથ સિંહ આજે ચંદિગઢની મુલાકાતે એરફોર્સ હેરિટેજ સેન્ટર અને રાયપુર કલાનમાં ગોશાળાનું ઉદ્ઘાટન કરશે.   ચંદિગઢઃ- દેશા સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહ આજરોજ સોમવારે ચંદીગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ અહી તેઓ સરકારી પ્રેસ બિલ્ડીંગ, સેક્ટર-18 ખાતે પ્રથમ એરફોર્સ હેરિટેજ સેન્ટરનું ઉગ્ધઘાટન કરશએ આ સહીત તેઓ રાયપુર કલાનમાં ગોશાળાનું પણ ઉદ્ઘાટન કરશે. જાણકારી પ્રમાણે આજના […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ

બેંગલુરુ:કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી ચાલી રહેલો પ્રચાર સોમવાર એટલે કે આજે સાંજે સમાપ્ત થશે. રાજ્યના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો – BJP,કોંગ્રેસ અને JDS એ મતદારોને રીઝવવા માટે તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ પક્ષોના અગ્રણી નેતાઓ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ ભાગોના તોફાની પ્રવાસે છે. ભાજપ ધીરે ધીરે સત્તા […]

કેરળમાં નાવડી પલટી જવાની ઘટનામાં 21 લોકોના મોત , પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

કેરળમાં નાવડી પલટી જવાની ઘટનામાં 21  લોકે ગુમાવ્યા જીવ પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, મૃત્યુપામનારને 2 -2 લાખનું વળતર દિલ્હીઃ- દેશના રાજ્ય કેરળમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને રવિવારની સાંજે રવિવારે સાંજે કેરળના મલપ્પુરમમાં બોટ પલટવાની દુર્ઘટના બની જેમાં 21 લોકોના જીવ ગયા છે.જ્યારે સાત લોકોની હાલત […]

દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 નવા કેસ નોંધાયા,આટલા દર્દીઓના થયા મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં રવિવારે કોવિડ-19ના 119 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થયા છે. શહેરમાં સંક્રમણનો દર 5.5 ટકા નોંધાયો છે. સરકારી આંકડાઓમાં આ માહિતી મળી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 20,40,115 લોકો સંક્રમિત થયા છે. એવું કહેવામાં […]

2024ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર મહિલાઓને જ સામેલ કરવામાં આવશે,બેન્ડથી લઈને ટેબ્લોક્સમાં પણ જોવા મળશે મહિલા શક્તિ

દિલ્હી : પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ફરજ પથ પર સત્તાવાર સમારોહમાં માર્ચિંગ ટુકડી અને બેન્ડ ટુકડીના તમામ સહભાગીઓ મહિલાઓ હોઈ શકે છે અને અધિકારીઓ આવા પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. સંરક્ષણ સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે સંરક્ષણ મંત્રાલયે માર્ચમાં 2024ની પરેડની યોજના અંગે ત્રણેય સેવાઓ, વિવિધ મંત્રાલયો અને વિભાગોને ઓફિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code