જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો
દિલ્હી : પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં તેની નાપાક હરકતો કરવામાંથી બાજ નથી આવતું, જ્યારે સુરક્ષા દળો સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓને મારી રહ્યા છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના કરહામા કુંજર ગામમાં શુક્રવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોને ગામમાં બે આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા હતા ત્યારબાદ […]


