હનુમાન જ્યંતિની ઉજવણી પ્રસંગ્રે સમગ્ર દેશમાં એલર્ટ, કેન્દ્ર સરકારની નજર
નવી દિલ્હીઃ દેશમાં 30 માર્ચના રામનવમીના દિવસે કેટલાક રાજ્યોમાં હિંસા ભડકી હતી. પશ્ચિમ બંગાળ અને બિહારમાં પરિસ્થિતિ વણસી હતી. હિંસામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. તોફાનીઓએ અનેક વાહનો અને દુકાનો-ઘરમાં તોડફોડ કરી હતી. આજે સમગ્ર દેશમાં હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ સ્થળો ઉપર એલર્ટ રહેવાના આદેશ કરાયાં હતા. કેન્દ્ર સરકાર પણ […]


