1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

બનારસી પાન અને લંગડા કેરીને મળ્યો GI ટેગ, હવે વિશ્વભરમાં આ બન્નેની લિજ્જત લોકો માણશે , જાણો બીજી કઈ વસ્તુઓને મળ્યા GI ટેગ

બનારસી પાન અને લંગડા કેરીને મળ્યો GI ટેગ હવે વિશ્વભરમાં આ બન્નેની લિજ્જત  વખાણાશે દિલ્હીઃ ભારત દેશમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ એવી છે કે જે પોતાનામાં જ એક બ્રાંડ બની છએ,જેમ કે કેસર કેરી, લંગડા કેરી .બનારસી પાન વગેરે જેવી વસ્તુઓ તેના નામથી જ જાણીતી છએ ત્યારે હવે બનારસી પાન અને લંગડા કેરીનો સ્વાદ […]

કોરોના વાયરસના નવા સ્વરૂપથી જોખમ ઓછુ પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય

દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે.કોરોનાના વધતા કેસને જોતા સરકાર એલર્ટ બની છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક ટોચના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-19ના નવા પ્રકારથી ઓછો ખતરો છે અને તેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા ઓછી છે, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. અધિકારીએ કહ્યું, “કોરોના […]

PM મોદી આજે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી

આપત્તિનો પ્રતિભાવ સંકલિત હોવો જોઈએ, અલગ નહીં -પીએમ મોદી CDRI કોન્ફરન્સને પીએમ મોદીએ કરી સંબોધિત દિલ્હીઃ- આજરોજ મંગળવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, આપત્તિઓની અસર માત્ર સ્થાનિક નહીં હોય, પરંતુ એક વિસ્તારમાં આપત્તિ સંપૂર્ણપણે અલગ વિસ્તારમાં ભારે […]

ભારતમાં ફરી ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ,છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 થી સાત દર્દીઓના મોત  

ભારતમાં ફરી ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 થી સાત દર્દીઓના મોત કોરોના સંક્રમણના 960 સક્રિય કેસ વધ્યા અત્યાર સુધીમાં 220,66,12,500 લોકોને અપાઈ રસી દિલ્હી :દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિનપ્રતિદિન કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે સાત દર્દીઓના […]

ઈન્ડોગોની 137 યાત્રીથી ભરેલી ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાય, બેંગલુરુ- વારાણસી ફ્લાઈટનું તેલંગણાના શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડોગોની ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના બેંગલુરુ-વારણસી જતી ફ્લાઈટનું તેલંગણામાં તાત્કાલિક લેન્ડિં કરાયું દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી દેશભરની અનેક ફ્લાઈટમાં ખામી સર્જાય હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આજરોજ ફરી ઈન્ડિગોની ફ્લાઈટ કે જેમાં 137 યાત્રીઓ સવાર હતા તેમાં ટેકનિકલ ખામીની ઘટના પ્રકાશમાં આવી છએ. પ્રાપ્ત વિત પ્રમાણે કર્ણટાકની રાજદધાની બેંગલુરુથી વારાણસી જઈ રહેલી […]

સુપ્રીમ કોર્ટ બુધવારે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતી 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ   દિલ્હી : સુપ્રીમ કોર્ટ બુધવારે કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે, જેમાં વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓના મનસ્વી ઉપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ભવિષ્ય માટે માર્ગદર્શિકા માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ […]

વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો, સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા

વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા દિલ્હીઃ-  કેન્દ્ર સરકારના ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘણો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે કલેક્શન બાબતે આપેલ જાણકારી પ્રમાણે, નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે રુપિયા 16.61 લાખ કરોડ જમા થયું હતું, જે સુધારેલા બજેટ અંદાજ […]

હરિયાણાની સરકાર કોરોનાને લઈને સતર્ક , 100 વધુ લોકો જ્યાં ભેગા થયા હોય ત્યા માસ્ક પહેરવું બન્યું ફરજિયાત

  ચંદિગઢઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દેશની સરાકર પણ કોરોનાને લઈને સતર્ક બની છે.આ મામલે હવે હરિયાણાની સરકાર ખાસ એલર્ટ થઈ છે અને કોરોના સામે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કોરોનાના વધતા કેસને જોતા રાજ્યના આરોગ્ય મંત્રી અનિલ વિજે સોમવારે જણાવ્યું હતું કે તમામ આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક […]

ચીનની ચાલબાજી,અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલ્યા

દિલ્હી : અરુણાચલ પ્રદેશને લઈને ભારત સાથે ચીનનો વિવાદ ફરી એકવાર વધી ગયો છે. ભારતના આ ભાગ પર પોતાનો દાવો દાખવવા માટે તેણે ત્રણ ભાષાઓ, ચીની, તિબેટીયન અને પિનયિનમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામની યાદી બહાર પાડી છે. તેમાં બે મેદાનો, […]

ભૂટાનના રાજા ભારતના 2 દિવસના પ્રવાસે, આજે દિલ્હી ખાતે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત

ભટાનના રાજા બે દિવસ ભારતની મુલાકાતે આજે પીએમ મોદી સાથે કરશે મુલાકાત દિલ્હીઃ- ભૂટાનના રાજા  જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સોમવારે વિતેલા દિવસને 3 એપ્રિલથી ભારતની બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. તે જ સમયે, ભૂટાનના રાજા જિગ્મે ખેસર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સત્તાવાર માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code